________________
૨૦૪
૨ સામુહિતિલક ઈ શકે માન અને ઉન્માનના 3 જેટલું આયુર્દો ઘણી વખત જોવામાં આવે છે. ૩૩ થી ૫૪
वर्षाणां शतमायुस्तस्यैवं दश दशा विभागेन ॥ क्षेत्राणि दश नराणां तदाश्रितं लक्षणं ज्ञेयम् છે ૫૫TI आद्यं पादौ सगुल्फो सजानु जंघाद्वयं द्वितीयं स्यात् ॥ ऊरू गुह्यं मुष्कद्वितयं क्षेत्रं तृतीयमिदम् .. नाभिः कटिश्चतुर्थं पंचममपि जायते पुनर्जठरम् ॥ षष्ठं स्तनान्वितमुरः सप्तममसौ सजत्रुयुगौ ! પછી
ओष्ठौ ग्रीवाष्टममिह नवमं स्याद्भूयुगं नयनयुगलम् ॥ सललाटमुत्तमांगं दशमं लक्षणविदः प्राहुः
tપ૦ || क्षेत्रवशाज्जायन्ते मनुजानां जगति दश दशाः क्रमशः ।। क्षेत्रेष्वशुभेष्वशुभा दशाः शुभेषु च शुभाः प्रायः || ૫૧HI बाल्यं वृद्धिरथ बलं धीत्वक्शुक्रविक्रमाः पुंसाम् ॥ दशकेन निवर्तन्ते चेतः कर्मेन्द्रियाणि तथा
ક્ષેત્ર --મનુષ્યનું પૂર્ણાયુઃ ૧૦૦ વર્ષનું માનવામાં આવેલું છે. અને તેના ૧૦ ભાગ પાડતાં શરીરના ૧૦ ભાગ પડે છે. અને તેટલાં ક્ષેત્રે કહેવામાં આવે છે. જેમકે - પહેલો વિભાગ:-પગના તળીઆથી ઘુટન સુધી. બીજે વિભાગ:-જાગ અને જાનુ (પીડીઓથી લઈ ઢીચણ સુધી) ત્રીજો વિભાગ:-ઉરુ, ગુહ્યાંગ, અને વૃષણ સુધી. ચિશે વિભાગ-નાભિ સુધો કમરને ભાગ. પાંચમે વિભાગ –પેટ. છ વિભાગ:-સ્તન સાથે છાતીના ભાગ. સાતમે વિભાગ-ખમા ( હાંસડી સાથે). આઠમે વિભાગ:-ગળું, હેઠ સુધો ભાગ. નવ વિભાગ:-આંખ અને ભ્રમરે. દશમે વિભાગ:-કપાળ અને માથું.
આ દસ ક્ષેત્રે ઉપરથી દસ પ્રકારની દશાઓ બને છે. જે ક્ષેત્ર અશુભ હોય તેની દશા અશુભ જણવી. અને શુભ ક્ષેત્રની દશા પ્રાય: શુભ નીવડે છે. પ્રથમનાં દશ વર્ષો સુધીમાં બાલ્યાવસ્થાની, દસથી વિસ સુધીમાં વૃદ્ધિની, વીસથી ત્રીસ સુધીમાં બલની, ત્રીસથી ચાલીસ સુધીમાં બુદ્ધિની, ચાલીસથી પચાસ સુધીમાં ચામડીની, પચાસથી સાઠ સુધીમાં વિર્યની, સાઠથી સિત્તેર સુધીમાં પરાક્રમની, સિત્તેરથી એંસી સુધીમાં ચિત્તની, એંસીથી તેવુ સુધીમાં કર્મની અને નેવુથો સે સુધીમાં ઈન્દ્રિયોની નિવૃત્તિ થઈ જાય છે. પપ થી ૬૦