________________
૨ સામુહિકતિલક परिपूर्णकर्णपाली पिप्पलिकाद्यवयवः सुसंस्थानः ॥ लघुविवरो विस्तीर्णः कर्णः प्रायेण भूमिभुजाम् ॥२७२ ।। आद्यः प्रलम्बकर्णः सुखी स्वभावनिमृदुकर्णः ।। मतिमान्मूषककर्णश्चमूपतिः शङ्खकर्णः स्यात् ॥२७३ ॥ चिपिटश्रवणैर्भोगी दीर्घायुदधिरामभिः श्रवणैः ॥ अतिपीनैरतिभोगी श्रवणैर्जननायको भवति ॥२७४॥ इस्वैनिःस्वाः कर्णैर्निमासैः पापमृत्यवो ज्ञेयाः॥ व्यालंबिभिः शिरालैः क्रूराः स्युः प्रायशः कुटिलैः ॥ २७५ ॥ येषां पृथुलाः क्षुद्राः कर्णाः स्युः कर्णशष्कुलीहीनाः ॥ स्वल्पायुषो दरिद्रा विलोक्यमाना विरूपास्ते ॥२७६॥
પુરેપુરી કાનપટ્ટીવાળો, અલ્પ છિદ્રવાળે કાન ઘણુંખરૂં રાજાને હોય છે. લાંબા અને, સ્વભાવથી જ કેમળ તથા પહેલા કાનવાળે સુખી અને અગ્રેસર થાય છે. ઉંદરના જેવા કાનવાળે બુદ્ધિમાન હોય છે. (જુઓ ચિત્ર દર) અને શંખ જેવા કાનવાળે રસેનાપતિ થાય છે. ( જુઓ ચિત્ર ૬૩) ચપટા કાનવાળા ભાગી થાય છે. લાંબા વાળવાળા કાન હોય તો દીર્ધાયુ થાય. ઘણા જાડા કાન હોય તો ઘણે ભેગી થાય. અને જનનાયક થાય. ટુંકા કાન હોય તે નિધન થાય. માંસ વગરના કાન હોય તો પાપકર્મથી મૃત્યુ પામનાર થાય. લાંબા અને નસો તરી આવતા અને વાંકાચુંકા કાન હોય તે ઘણું ખરું માણુ ક્રૂર થાય છે. જેઓને ઘણું પહોળી કે ઘણું નાના, વરના છિદ્ર વગરના અને દેખાવમાં ખરાબ લાગે તેવા કાન હોય તેઓ અપાયુ અને દરિદ્ર થાય છે. ર૭૨ થી ૨૭૬
चित्र नं. ६३
चित्र नं. ६४ विपुलमूदुर्ध्वमधिकमुन्नतमद्धेन्दुसम्मितं राज्यम् ।। प्रदिशत्याचार्यपदं शुक्तिविशालं नृणां भालम्
॥२७७॥