________________
જન સામુદ્રિકના પાંચ ગ્રંથ
૧૮૧ कूर्चप्रलम्बबुज्ज्वलमस्फुटिनाग्रं निरंतरं मृदुलम् ॥ स्निग्धं पूर्ण सूक्ष्मं मेचकं तु विशिष्यते पुंसाम् ॥२०८॥ परदाररताश्चौराः श्मश्रुभिररुणैर्नटानराः स्थूलैः ॥ रूः सूक्ष्मैः स्फुटितैः कपिलः क्लेशान्विता बहुशः ॥२०९ ।। सांतद्धितीयदशमिह शुक्रो द्वयेकोऽधिकः क्रमेण नृणाम् ॥ तदयं श्मनुभेदस्तद्विकृतिः षोडशे वर्षे
॥२१०॥ જેઓ પુણ્યશાળી હોય છે તેમનું ચિબુક (દાઢીને ભાગ) બળ, માંસલ બહુ નાનું કે બહુ મોટું નહોતાં મધ્યમ કદનું તેમજ મૃદુલ હોય છે. જ્યારે દરિદ્ર પુરુષોને ઘણું નાનું કે ઘણું મોટું, જાડું તથા અગ્ર ભાગમાં બે ભાગમાં વહેંચાઈ જતું હોય છે. ચિબુકની બંને બાજુએ આવેલાં બે જડબાં સારી રીતના હોય (ઢીલાં પડી ગએલાં ન હોય) છે. આ જડબાને ગોળા વિશાળતા પકડતો હોય તો તે શુભ લક્ષણ છે, અન્યથા વિપરીત લક્ષણ છે. દાઢીના વાળ લાંબા, ચળકતા, અગ્ર ભાગમાં ફાટયા વગરના અને કોમળ સ્નિગ્ધ, ઝીણુ, કાળા ભ્રમર જેવા હોય તે વખાણવા લાયક છે. જે દાઢીના વાળ લાલાશ ઉપર (બદામી) હોય તો માણસ પરદારગામી અને ચાર થાય છે. જે વાળ જાડા, રૂક્ષ, ઝીણા (પાતળા) ફાટેલા તથા કાબરચિત્રા (પહેલેથી જ ભૂખરા રંગના) હોય તે માણસ નટ (એકટર) થાય છે, અને બહુ કલેશ ભગવે છે. વીસમા વર્ષની આજુબાજુ બે એક વર્ષ પહેલાં કે પછી પુરુષના શરીરમાં શુક્ર (વીર્ય) નો ઉદ્વવ થાય છે. દાઢી મૂછ આવવાં એ વિર્યોત્પત્તિનું પૂર્વ લક્ષણ છે, અને તે લગભગ સેળમા વર્ષે ઉગે છે. ૨૦ થી ૨૧૦
सुखिनः समुन्नतैः स्युः परिपूर्णा भोगयुताश्च मांसयुतैः ।। सिंहद्विपेन्द्रतुल्यैगंडेराधिपा नरा धन्याः
॥ २११॥ निम्नौ यस्य कपोलो निर्मासौ स्वल्पकूर्चरोमाणौ ॥ पापास्ते दुःखजुषो भाग्यविहीनाः परप्रेष्याः ॥२१२॥ समवृत्तममलं सूक्ष्म स्निग्धं सौम्यं समं सुरभि वदनम् ॥ सिंहेभनिभं राज्ञां संपूर्ण भोगिनां चेति
॥ २१३॥ जननीमुखानुरूपं मुखकमलं भवति यस्य मनुजस्य ।। प्रायो धन्यः स पुमानित्युक्तमिदं समुद्रेण
॥२१४॥