________________
૧૮૦
૨ સામુદ્રિકતિલક પામે છે. ભાગેલા કડવાળે પણ નિર્ધન થાય છે. મોટાં રૂંવાટાંવાળી પીઠવાળો કષ્ટ ભેગવે છે. અને પહોળી પીઠવા પોતાના બંધુઓથી જુદો પડે છે. જેની ગરદન (બેચ) રૂંવાટાંવાળી, નસો દેખાઈ આવે તેવી અથવા વાંકીચૂંકી સાંકડીને
જિત્ર . ૧૨
चित्र नं. ५२ વિચિત્ર હોય તે રેગ અને દારિદ્ઘ પામે છે. ગળાને ભાગ ટુંકે હેય તે વખાણવા લાયક છે. જેને ગેળ ગળું હોય તે સુખી, ધની અને ભાગ્યશાળી થાય છે. અને શંખના જેવા ગળાવાળે એક છત્રપતિ રાજા થાય છે. પાડાના જેવા ગળાવાળો શૂરવીર થાય છે. લાંબા ગળાવાળે અગ્નિ જેવા થાય છે. વાંકા ગળાવાળો ચાડીઓ અને મોટા ગળાવાળે સુંદર બાબતેને નાશ કરનાર થાય છે. ગધેડા કે ઊંટ જેવા ગળાવાળે દુઃખી થાય છે. બગલા જેવા ગળાવાળા દાંભીક થાય છે. સુક્કા, નસવાળા અને ચપટા ગળાવાળો ધનહીન થાય છે. ૨૦૦ થી ૨૦૫
25
જિત્ર R ૧૨.
જિક નં. ૧ पुण्यवतामिह चिबुकं वृत्तं मांसलमदीर्घलघु मृदुलम् ।। अतिकृशदीर्घस्थूलं द्विधाग्रभागं दरिद्राणाम्
૨૦૨ हनुयुगलं सुश्लिष्टं चिबुकोभयपार्श्वसंस्थितं पुंसाम् ।। दीर्घचक्र शस्तं पुनरशुभं भवति विपरीतम | ૨૦૭ ||