________________
૭૨
૨ સામુદ્રિકતિલક
करमूलान्नियता यदि रेखानामिकांगुलीमेति । विदधाति सार्थवाहं सार्थाढ्यं नृपतिमान्यम् निष्क्रम्य पाणितलात्प्राप्नोति कनिष्ठिकांगुलीं रेखा धनकनकादयं श्रेष्ठिनमिह कुरुते सा यशोनिष्टम् आलिखितं काकपदं धनरेखायां तु सदृशतो यस्य । अर्जयति धनानि पुनस्तत्क्षणमपि स व्ययं कुरुते
॥૩॥
॥ ૩૬ ॥
॥૩૭॥
હાથનું મૂળ ( મણિબંધ ) અને મણિબંધથી લઈ કનિષ્ઠિકાના મૂળ પર્યંતના ભાગમાંથો નીકળીને અંગુઠા તથા તર્જનીના વચ્ચેના ભાગમાં જનારી અનુક્રમે ગાત્ર, દ્રવ્ય અને આયુષ્યની એમ ત્રણ (મુખ્ય) રેખાએ ાય છે. આ રેખા ઠેર ઠેર કપાઇ ગઈ હાય અથવા તૂટી ગઈ હાય તા કુલ તથા ધન અલ્પ હાય છે. અને જો તેનાથી ઉલટા સ્વરૂપની રેખાએ હાય અર્થાત્ તૂટ્યા કે પાયા વગરની હાય તે વિપરીત ફળ ( અર્થાત્ ધન અને કુટુંબ માટુ હાય તેવું) થાય છે. જેને મણિબંધથી નીકળી પ્રર્દેશિની ( તર્જની)ના મૂળ પર્યં ત ગએલી રેખા હૈાય તે મનુષ્ય ઘણા મોટા કુટુંબવાળા તેમજ પ્રિય થઈ પડે તેવા હાય છે. જો આ ગાત્ર રેખા ( મબિંધમાંથી નીકળી અંગુઠા અને તર્જનીના વચ્ચેના ભાગમાં જનારી રેખા ) ટુંકી હાય તે! મનુષ્યનું કુટુંબ ટુંકું હાય, અને માટી હાય તામેટું હાય. આ રેખા તૂટેલી હાય તેા વંશ તૂટેલે જાણવા અને કાઈ રેખાથી કપાઇ ડાય તેા વંશ કપાઈ જાય એમ સમજવું. કનિષ્ઠિકા આંગળી (ના મૂળ ભાગની નીચે હાથની માનુ ઉપરથી નીકળેલી રેખા )થી લઈ મધ્યમા આંગળીને વટાવીને રેખા આગળ ગઈ હાય તેમજ તે તૂટ્યા કે કપાયા વગરની તેમજ પરિપૂર્ણ હાય તા મનુષ્ય સા વર્ષ જીવે છે. આ રેખા (એટલે આયરેખા ) જેટલી વખત છેદાઇ હાય અને છેદાવા છતાં તૂટી ન ગઈ હાય, તેટલી વખત નક્કી ઘાત આવે છે, એમ ળવુ. કનિષ્ઠિકા આંગળીથી લઈ તજની પ તની આયુરેખા સેા વર્ષની છે, માટે તે દરેકે દરેક આંગળીના પ્રદેશને પચીસ વર્ષના જવા. ગુરુની ઉધ્વ રેખા—મર્શિઅધથી લઈ અંગુષ્ટ અને પ્રદેશિનીના મધ્ય ભાગમાં જો રેખા જાય તે તેવી રેખાવાળા પુરુષને ધનસંપત્તિ યુક્ત તથા વિચક્ષણ બુદ્ધિવાળા પુરુષ સમજવા. શુક્રની ઉર્ધ્વરેખા—આ રેખા અંગુઠામાં જતી હાય તા રાજ્યપદ આપે છે. અને જો તર્જનીના સ્પર્શ કરતી હાય તા સામ્રાજ્ય અથવા મંત્રી પદ આપે છે. ઉવ રેખા—જો મણિબંધમાંથી રેખા નીકળી મધ્યમા આંગળી પર્યંત રેખા ગઈ હોય તે તે રેખા રાજા, સેનાધિપતિ અથવા આચાર્ય મનાવે છે. આ ઉર્ધ્વરેખા તૂટ્યા વગરની, કપાયા વગરની, લાંબી, શાખાએ રહિત અને પૂર્ણ હાય તો માણુાને હારે! માણસાનું પેષણ કરનાર મનાવે છે.