________________
જૈન સામુદ્રિકના પાંચ થશે
करमूलैर्निगूढैः सुदृढ़ सुश्लिष्टसंधिभिभूपाः। निःस्वाः श्लथैः सशब्दैः पाणिच्छेदान्वितैहींनाः ॥१३०॥ अवहस्तं करपृष्ठं विस्तीर्ण पीनमुन्नतं स्निग्धम् । विनिगूढशिरं परितः क्षोणिपतेः फणिफणाकारम् मणिबन्धसमं निम्नं निर्मांस रोमसंचितं सशिरम् । करपृष्ठं निःस्वानां रूक्षं परुषं विवर्णं स्यात् । ॥१३॥ संवृत्तनिम्नेन धनी पाणितलेनोन्नतेन दानरुचिः । निम्नेन जनकवित्तत्यक्तो विषमेण धनहीनः ॥१३३॥
अरुणेनाढ्यः पीतेनागम्यस्त्रीरतिः करतलेन । सितासितेन दरिद्रो नीलेनापेयपायी स्यात्
॥१३४॥ बहुरेखापरिकलितं पाणितलं भवति यस्य मनुजस्य । यदि वा रेखाहीनं सोल्पायुर्दःखितो निःस्वः
જેનું કરમૂલ (પહોંચાની સંધિ) દબાઈ ગએલી (માંસમાં ડુબી ગએલી) સંધીઓવાળું, મજબુત, અને બરાબર બેઠેલા સાંધાવાળું હોય તો તેવા લક્ષણવાળે पुरुष २in याय छे. परंतु ते ४२F AN (दी) तथा सातi श५४ ४२तु હિય યા ઢીલું પડી ગએલું હોય તો તે નિર્ધનનું લક્ષણ છે. રાજાના હાથની પીઠ પહાળી, ખીલેલી, ઉઠાવદાર સ્નિગ્ધ ડુબી ગએલી નસોવાળી, તેમજ સાપની કે જેવી હોય છે. નિર્ધનેના હાથની પીઠ મણિબંધના જેટલી જ નીચી, માંસ રહિત, રૂંવાટાંવાળી, નવાળો, રુક્ષ, કાંતિ હીન તથા રંગ વગરની હોય છે. જે હથેળી ચોમેર ગેલાકાર ઉન્નત પ્રદેશને લઈ વચ્ચેથી ખાડાવાળો દેખાતી હોય તે ધનવાન થાય. જે ઉઠાવદાર હોય તે દાની થાય. હેતુ વગર નીચી હોય તે બાપના ધન વગરને અને વિષમ હોય તે ધનહીન થાય. લાલાશ પડતી હથેળી હોય તો ધનવાન, પીળી હોય તો અગમ્ય સ્ત્રીમાં આસક્ત, ધોળી કે કાળી હથેળીવાળ દરિદ્ર અને જાંબુડા રંગની હથેળી હોય તે અપેય (નહિ પીવા લાયક પીણુઓ) પદાર્થોનું પાન કરનાર થાય છે. બહુ રેખાઓથી વ્યાપ્ત જેની હથેલી હોય તે માણસ તથા રેખા વગરની હથેળીવાળે માણસ અલ્પાયુ નિર્ધન તથા દુઃખી થાય. ૧૩૦ થી ૧૫
अधुना मीनाद्याकृतिरेखानां लक्षणं स्फुटं वक्ष्ये । वामकर नारीणां दक्षिणकरे नराणां तु . ॥१३६ ॥
२२