________________
જેન સામુદ્રિના પાંચ ગ્રંથ
पुंसां नाभिर्दीर्घा यथाक्रमं पार्श्वयोस्तदूर्ध्वमधः । दीर्घायुरीश्वरत्वं गोस्वामित्वं सदा तनुते । विषमा वलिमध्यस्था नैःस्वं शूलं करोति नीचस्था । तुङ्गा स्वल्पा क्लेशं वामावर्ती नृणां शाठ्यम्
માંસલ, ઉઠાવદાર અને પહોળી, બસ્તી સારી ગણાય છે. સુકાઈ ગએલી, પહોળી થઈ ગએલી, કઠિણ બાદ બહુ દુઃખ અને દારિદ્ર આપે છે. કુતરાં, શિયાળ,
ટ, અને પાડાની બસ્તી જેવી જેમની બસ્તી હોય તેઓ ઘણું ખરું ધનહીન થાય છે. પહેળી, ઉન્નત, ગંભીર તથા ઈડાના જેવા આકારવાળી નાભિ સુખ આપે છે. (જુએ ચિત્ર ૪૪) અને જે આવી નાભિ દક્ષિણાવર્ત હોય તે મનુષ્યને ધન અને બુદ્ધિ આપે છે. કમળના જેવી સુંદર નાભિ ગમે તે માણસને હોય તો પણ તે ધનવાળી સમુદ્ર પર્યંતની પૃથ્વી પામે છે. દીર્ધ અને પાભાગમાં ઉપસી આવેલી પેસી ગએલી નાભિવાળે દીર્ધાયુ, શેઠાઈ તથા પશુઓના સમુહનો માલિક (ગાય, હાથી ઘેડા વગેરેને માલિક) થાય છે. જે નાભિ વિષમ પ્રકારનાં વલવાળી બનતી હોય તે દરિગ્રતા તથા શૂલવ્યાધિ કરે છે. નાભિ ઠીક મધ્ય ભાગમાં ન હતાં ઉપરની બાજુ કે એકદમ નીચે હોય અને ટુંકી કે વામાવર્ત હોય તે કલેશ અને શઠતા કરે છે. ૫ થી ૧૦૦
क्षोणिपतिस्तनुकुक्षिः शूरो भोगान्वितश्च समकुक्षिः । धनहीन उच्चकुक्षिर्मायावी स्याद्विषमकुक्षिः कुक्षियस्य गभीरा विनिपातं स लभते नरः प्रायः । उत्ताना यस्य पुनर्नारीवृत्तेन जीवते सोपि ॥१०२॥ पार्थे मांसोपचित प्रदक्षिणावर्तरोमाणि मृदूनि । . यस्य भवेतां वृत्ते नियतं जगतीपतिः स स्यात् ॥१०३ ।। निम्नैर्भोज्यवियुक्ताः पार्थाः पिशितोज्झितैर्धनविहीनाः। स्थूलास्थिभिः पुमांसः कुटिलैः पुरुषाः परप्रेष्याः ॥१०४॥ जठरं यस्य समं स्यादभितः स पुमान्महार्थाढयः । सिंहनिभं यस्य पुनः प्राप्नोति स चक्रवर्तित्वम् ॥१०५ ॥