________________
૧૨
૨ સામુદ્રિકતિલક
પુરુષ દીર્ઘાયુ, સંપત્તિ અને પુત્રાનું સુખ મેળવે છે. જેને લાંબે વખત મૈથુન કરવા છતાં વીર્યને ઘેાડા પણ સાવ ન થાય તે તેવા પુરુષ દરિદ્રતા, અલ્પાયુ અને કન્યાએના પિતા થવા પણાને પામે છે, જેને મૂત્રની બે ત્રણ કે ચાર ધારાએ થતી હાય, મૂત્રના પતનની દિશા દક્ષિણાવર્ત હોય, અને રંગ પીળચટા હાય તે રાન્ત થાય. અને એક જ ધાર થતી હોય તે પણ સુખી થાય છે. રાજાએનું મૂત્ર એક ધારવાળુ અને શબ્દયુક્ત હોય છે. દરદ્રોને શરૂમાં એ ધારવાળું અને પછીથી ઘણો ધારાઓમાં વહેંચાઈ જતુ, તેમજ શબ્દ વગરનું સૂત્ર હેાય છે. ૮૫ થી ૯૧
स्निग्धं प्रवालतुल्यं यस्याङ्गे भवति शोणितं न चिरम् । स वहति स्वकीयभुजया मनुजो निखिलाम्बुधिमे खलां वसुधाम् ॥९२॥ रुधिरं यस्य शरीरे रक्ताम्बुजवर्णसंमितं भवति । भुजवल्लिकङ्कणरणत्कारा तमनुसरति राज्यश्रीः किंचित् पीतं शोणं शोणितमिह भवति मध्यमे पुंसि । ईषत्कृष्णं रक्तं तत्तु जघन्ये परिज्ञेयम्
॥९३॥
॥ ९४ ॥
જેના શરીરમાં પરવાળાના જેવું લાલ અને સ્નિગ્ધ રુધિર વહેતુ હાય તે થાડી મુદતમાં પૃથ્વીપતિ અને છે. જેના શરીરમાં લાલ કમળના જેવું રુધિર વહેતુ હોય તેને પાતાના હાથનાં કકાના રણકાર કરતી લક્ષ્મી પ્રાપ્ત થાય છે. મધ્યમ કૅટિના પુરુષમાં કઇક પીલું અને લાલ લેાહી હોય છે. અને કાંઇક કાળું અને લાલ લેાહી હલકી કોટીના પુરુષમાં હોય છે. ૯૨ થી ૯૪
शस्ता वस्तिः पुंसां विस्तीर्णा मांसलोन्नता स्निग्धा ।
॥ ९६ ॥
शुष्का विकटा कठिना दारिद्र्यं दिशति वा बहुदुःखम् ॥ ९५ ॥ वशृगालकर भसैरिभतुल्या वस्तिर्नता भवति येषाम् । संकीर्णक्लिन्ना ते धनहीनाः स्युर्नराः प्रायः पृथुरुवस्था नाभिगंभीरा चाण्डाकृतिः सौख्यम् । विदधाति धनं मेधां मनुजानां दक्षिणावर्त्ता शतपत्रकर्णिकाभा नाभिः स्याद्यस्य मनुजमात्रस्य । प्राप्नोति सपदि स पुमान् ससुवर्णां सार्णवामवनिम्
11:30 11
118011