________________
ને સામુહિકના પાંચ થશે (માલધારી) થાય છે. કમંડલું, ધજા, કુંભ અને સાથીઓના ચિન્ડ લીમી આપનારાં છે. ૧૮૪
વાવના ચિન્હવાળે સન્માન પામનાર, સમુદ્રના ચિન્હ વાળ માટે રાજા, દર્પણના ચિન્હવાળ જ્ઞાની અને અભિષેકના ચિન્હવાળા મહાભિષેકને પામે છે. અથૉત્ ચક્રવતી' થાય છે. ૧૮૫
હાથમાં શાસ્ત્રના ચિન્હવાળે વીરપુરુષ થાય છે. વહાણના ચિન્હવાળ માટે મુસાફર થાય છે. પુસ્તકના ચિન્હવાળે શાસ્ત્ર રસિક થાય છે. અને દેવમંદિરના ૨ ચિન્હવાળો ધમાંત્મા થાય છે. ૧૮૬
સ્વસ્તિકના ચિન્હવાળો ભાગ્યશાળી થાય છે. તુલા (ત્રાજવાં)ના ચિન્ડવાળે વેપારી, શ્રીવત્સ (માળો ના ચિન્હવાળે મનવાંછિત લક્ષ્મીને મળવનારે અને દેરડાના ચિન્ડવાળે ઢારને માલિક થાય છે. ૧૮૭.
तुलाग्रमथवा वज्रं करमध्ये तु दृश्यते। वाणिज्यं सिध्यते तस्य पुरुषस्य न संशयः છે ૨૮૮ यस्य मीनसमा रेखा कर्मसिद्धिः प्रजायते । धनाढयः सतु विज्ञेयो बहुपुत्रप्रियायुतः | ૨૮૨ पद्मं वा यदि वा शंख कोष्ठागारं च दृश्यते । पुरुषस्य करे यस्य ईश्वरः स च कथ्यते I ૬૧૦ છે चक्राकारो ध्वजाकारः खङ्गाकारश्च दृश्यते । सर्वविद्याप्रधानोऽयं बुद्धिमान्नृपपूजितः । | ?? || शूलं पाणौ यस्य पुंसः सतु धर्मरतो भवेत् । यज्ञधर्मा दानरतो देवगुर्वोस्तु पूजकः । આ ૨૧૨ . अंकुशं कुंडलं छत्रं यस्य पाणितले भवेत् । तस्य राज्यं विनिर्दिष्टं समुद्रवचनं यथा
શિવસામુદ્રિકમાંથી ઉર્ધત કરીને એક સરખું ફળ આપનારાં બબ્બે ચિન્હો કહે છે. શિવસામુદ્રિકના અઢાર અધ્યાય છે. જેમાં ૧૨ અધ્યાય પુરુષ લક્ષણના અને છ સ્ત્રી લક્ષણના છે. જેના હાથમાં તુલો અથવા વજીનું ચિન્હ હોય તે પુરુષને જે વેપાર કરે તેમાં નિઃસંશય સિદ્ધિ મળે છે. જેના હાથમાં માછલાના જેવું ચિન્હ હોય તેને દરેક કામમાં સિદ્ધિ મળે છે. તે પુરુષ ધનાઢય તેમજ સુંદર પ્રિય પત્નીવાળા અને ઘણુ પુત્રે વાળો હોય છે. જેના હાથમાં પદ્મ અથવા શેષનાગ અથવા કઠારનું ચિન્હ હોય તે પુરુષ સર્વસામર્થ્યથી યુક્ત હોય છે. ચક્ર, ધજા અથવા તલવારના ચિન્હવાળો સવિધાયુક્ત શ્રેષ્ઠ પુરુષ અને બુદ્ધિમાન હોઈ રાજમાન્ય થાય છે. જેમના
૧૭