________________
૧ હસ્ત જીવની
મત્સ્યાદિ આકૃતિએ અનુક્રમે સેા, હજાર, લાખ અને કરોડની સંખ્યાના ધનના માલિક બનાવે છે. પરંતુ આ ચિન્હા છિન્નભિન્ન હાય તા અત્યક્ષ ફળ આપે છે. ૧૭૭ જેમના હાથમાં સિંહાસન અને સૂર્ય, અથવા નંદાવ, ચંદ્ર અને તારણ; એકી સાથે પડયાં હોય અને તે સાથે મત્સ્ય ચિન્હ ન હાય તા તેઓ નિ:સંશય ચક્રવતી શુજા થાય છે. ૧૯૮
જેમના હાથમાં શ્રીવત્સ હાય તેઓ સચમી, વજ્રા હોય તો ધની, અને દેવમંદિરના ધાર્મિક થાય છે. ૧૭૯
પાલખી, વાહન, રથ, હાથી, વૃષભ વગેરે રેખાએ હોય વિજયી નિવડે છે. મહાન યુદ્ધોમાં વિજય મેળવનારા થાય છે. ૧૮૦
॥ ૨૮૨ ||
છત્રીશ પ્રકારનાં હથિયારા પૈકી કોઈ પણ જાતનું હથિયાર હાથમાં હાય તા પણ મનુષ્ય કેાઈનાથી હાર ન પામનાર અને વિજયી રાજા થાય છે. ૧૮૧ उपो मङ्गिनी पोतो यस्य पूर्णः करांतके । सरूप्यस्वर्णरत्नानां पात्री सांयात्रिकः पुमान त्रिकोणरेखया सीरमुशलोलूखलादिना । वस्तुना हस्तजातेन पुरुषः स्यात्कृषीवलः गोमन्तः स्यान्नरा सौधैः दामभिः पाणिसंस्थितैः । कमंडलुध्वजौ कुंभस्वस्तिकौ श्रीमद नृणाम् वाप्यां सर्वजनादेयः समुद्रेस्यान्महानृपः । दर्पणेज्ञान सम्पूर्णोऽभिषेके चाभिषेकवान् शस्त्राकारे महावीरः पोते सांयात्रिकः पुमान् । पुस्तके शास्त्ररसिको धर्मी देवकुले भवेत् स्वस्तिके धनसौभाग्यं वाणिज्यं स्यानुलाकृतौ । श्रीवत्सलांछिता लक्ष्मी गवाद्यं दामकेन च
॥ ૨૮૭ ॥
રૂપ, સાનુ
જેમના હાથમાં હાડી, વહાણુ, કે જહાજનુ સ્પષ્ટ ચિન્હ હાય તે અને રત્નના માલિક અને છે, તેમજ મેટી સમુદ્રની સફર કરનારા થાય છે. ૧૮૨ જેમના હાથમાં ત્રિકાળુનું ચિન્હ હાય, અથવા હળ, મૂશળ કે ખાણીઆનું ચિન્હ હાય તેઓ ખેડુત થાય છે. ૧૮૩
જો હાથમાં મહેલનું ચિન્હ હાય અથવા દોરડાનુ ચિન્હ હાય તે ઢારના પાલક
સુખી રહે છે. ચક્ર હાય તા શ્રાકારની રેખા હાય તે મનુષ્ય
તે તેવા મનુષ્યે
|| ૨૮૨ ॥
|| ૮૪ ॥
૫ ૬૮૧ ||
॥ ૧૮૬ ॥