________________
दिवाजन्म दक्षिणाङ्गुष्ठगैर्यवैः।
જેને સામુદિના પાંચ થશે
कृष्णपक्षे दिवाजन्म विद्धाविद्धविवेकेन पक्षस्य व्यत्ययः क्वचित् ॥१५२ ।।
કરેહા” પ્રકરણકારને મત-અંગુઠાના મૂળમાં જેટલી સ્કૂલ રેખાઓ હોય તેટલા ભાઈ થાય. અને જેટલી સૂફમ રેખાઓ હોય તેટલી પ્લેન થાય. ૧૪૮
અંગુઠાની નીચે જેટલી રેખાઓ હોય તેટલાં સંતાન થાય. અને તેમાંથી જેટલી ? પાતળી અને સુંદર હોય તેટલી પુત્રીઓ થાય. ૧૪૯
જેટલી છિન્નભિન્ન હોય તેટલાં સંતાન મરી જાય. અને જેટલી અખંડ અને તૂટ્યા ફૂટયા વગરની હોય તેટલાં જીવે. ૧૫૦
અંગુઠાના મધ્યમાં યવ હોય તે વિદ્યા, ખ્યાતિ અને વિભૂતિ મળે છે. યવ ડાબા હાથના અંગુઠામાં હોય તો શુકલ પક્ષમાં રાત્રે જન્મ હોય છે. ૧૫
અને જે જમણા હાથના અંગુઠામાં યવ હેાય તો કૃષ્ણપક્ષમાં દિવસે જન્મ હોય છે. આ યવની વિંધાએલી તેમજ અણુ વિંધાએલી સ્થિતિ પ્રમાણે કેટલીક વખત પક્ષ નિર્ણયમાં ફરક પણ પડે છે. ૧૫૨
शुक्लपक्षे दिवाजन्म दक्षिणाङ्गुष्ठगैर्यवैः । कृष्णपक्षे नृणांजन्म वामाङ्गुष्ठगतैर्यवैः ॥१५३ ॥
મતભેદ – જમણા હાથના અંગુઠામાં યવ હોય તો શુકલપક્ષમાં જન્મ હોય છે અને ડાબા હાથના અંગુઠામાં યવ હોય તો કૃષ્ણપક્ષમાં જન્મ હોય છે. ૧૫૩
दाहिण हत्थंगुट्ठ मत्तेय जवेण दिवसजम्मं । वामंगुट्ठजवेण नूण जाणिज्ज निसिजम्मं . I ? | अङ्गष्ठोदरमध्यस्थे यवे भोगी सदासुखी। बहूनामथवैकस्य यवस्य फलतुल्यता
|| ૬૫ II. કહા' પ્રકરણકારને મત–જમણા હાથના અંગુઠામાં યવ હોય તો દિવસને જન્મ હોય છે. અને ડાબા હાથના અંગુઠામાં યવ હોય તે રાત્રિને જન્મ હેય છે. ૧૫૪
અંગુઠાના મધ્યમાં યવ હોય તે ભેગી અને સદા સુખ ભેગવનાર હોય છે. થવ એક હોય અથવા વિશેષ હોય તે પણ ફલ સરખું જ છે. ૧૫૫
छत्रं तामरसं धनूस्थवरो दम्भोलिकूमाकुशाः वापीस्वस्तिकतोरणानि च शरः पञ्चाननः पादपः ।