________________
૧૪
૧ હસ્તસંજીવની वरपउमयत्त सरिआ अछिन्ना मंसलाय संपुन्ना । ससणिद्धरत्तरेहा धणकणयपणिछया हत्थे | ૫૮ છે पल्लवियाय छिन्ना विसम विवन्नाय निंदिआरेहा । हालिद स्फुटिय विवन्तनीला रूखाय अइतणुया पल्लविये सुकिलेशो छिन्नासु पाव महादुःख । विरला विवंधण धम्मं नछि विसमासु हलिद्दा सुपचोरघणं फुदिअ विवन्ना सुबंधनं मुदयं । नीलासु परूसासु ससोगोय समाहिं बहुभोगो मुख्यारेखाइमास्तिस्रः सहिताऊर्धरेखया । रेखाचतुष्टयमिदं प्रकीर्णकमतः परम् विज्जकुल धण रूवरेहतियं आउहरेहा । पंचवि रेहाओ करे जणस्स जयंति पुवकयं
કુરહા” પ્રકરણની સંમતિ-જે લેકે ધનધાન્યથી પૂર્ણ હોય છે તેમના હાથની હથેલી માંસલ હોય છે. અને રેખાઓ પાપત્રની શિરાઓની માફક સહામણું અને પ્રમાણસર હોય છે. ૫૮ છિન્નભિન્ન, પાંખડાંવાળી, અસ્તવ્યસ્ત તથા રંગહીન રેખાઓ નિંદાપાત્ર છે. પ૯
દવાળી રેખાઓથી હાથમાં ધન રહેતું નથી, થોડી હોય તે ખરાબ માગે અથવા અનિચ્છનીય રીતે ધનને વ્યય થઈ જાય છે. જે અસ્તવ્યસ્ત હોય તો અથવા વાંકી ચુકી હોય તો ધન મળતું જ નથી. ૬૦
હળદર જેવી પીળી હોય તો ચોરીથી ધન મળે છે. ફાટેલી અને રંગહીન અથવા શ્યામ હોય તો મનુષ્ય કારાગારમાં પડે છે. વળી શ્યામ, બેડોળ રેખાઓ હોય તે શોક કરાવે છે. જે શ્યામ પરંતુ સીધી રેખાઓ હોય તે મનુષ્ય અતિશય ભેગી બની જાય છે. ૬૧
રેખાઓનો સામાન્ય નિયમ–ઉધ્ધ રેખાની સાથે આ ત્રણ રેખાઓ જ મુખ્ય રીતે છે. અને આ ચાર રેખાઓમાં જ બધું વ્યાસ (ફેલાએલું) છે. ૨ -
કરેહા” પ્રકરણની સંમતિ––વિદ્યા, કુલ, ધન એ ત્રણ રેખાઓ તથા આયુરેખા અને ધીરેખા એમ પાંચ રેખાઓ, મનુષ્યનું પૂર્વજન્મનું શુભાશુભ કર્મ સૂચવે છે. ૬૩.