________________
જૈન સામુદ્રિકના પાંચ ગ્રંથા
आउं पुत्तं च धणं कुलवंसं देह धम्म सम्पत्ती | पुव भव संचिणं पुन्नाणकं हंति रेहाओ सूक्ष्माः स्निग्धाश्च गंभीराः प्रलंबामधुपिङ्गलाः । अव्यावृत्तागतच्छेदाः कररेखाः शुभानृणाम् त्यागाय रक्तागंभीराः सुखाय मधुपिङ्गलाः । सूक्ष्माः श्रिये भवेयुस्ताः सौभाग्याय समूलकाः छिन्नाः सपल्लवारूक्षाविषमस्थान कच्युताः । विवर्णाः स्फुटिता रुक्षानीलास्तन्व्यश्च नोत्तमाः • કરરેહા’ પ્રકરણનું સંમતિ વાકય—આ રેખાઓ વડે પુરુષ અને સ્ત્રી લાભાલાભ, સુખદુ:ખ, જીવન મરણુ અને જયવિજય પ્રાપ્ત કરે છે. ૫૧
॥ પપ ॥
આયુષ, પુત્ર, ધન, કુલ, વંશ, દેહ, ધાન્ય, સંપત્તિ, પૂર્વભવનું સંચિત પુણ્ય વગેરે રેખા કહે છે. પર
૧૭
॥ ૨ ॥
॥ ૩૩ II
|| ૩૪ ||
રેખાના સામાન્ય રીતે ગુણુદોષ—જે રેખાએ સૂક્ષ્મ ( પાતળી ) સ્નિગ્ધ (સાહામણી પાણીદાર ), ગંભીર, લાંખી અને મધ જેવા પીળાશ મારતા રંગની હાય છે, તેમજ વગર ગુચવાએલી, વગર છેદાએલી હાય છે, તે શુભ ફળ આપે છે. ૫૩ રંગ પરત્વે ફળ લાલ રંગની અને ગંભીર રેખાઓ ત્યાગ માટે, મધ જેવી પીળચટી સુખ માટે, સૂક્ષ્મ લક્ષ્મી માટે અને પાંખી આંવાળી સૌભાગ્ય માટે હાય છે. ૫૪ છિન્નભિન્ન, પલ્લવેાવાળી, મેડાળ, અસ્તવ્યસ્ત પાતાના સ્થાનથી ભ્રષ્ટ થએલી, રંગરહિત, ફાટેલી, બહુ જ ઝીણી અને શ્યામર ંગની રેખાએ ઉત્તમ ગણાતી નથી. ૫૫ क्लेशं सपल्लवा रेखा छिन्ना जीवितसंशयम् । कदन्नं परुषा द्रव्यविनाशं विषमार्पयेत् रेखाभित्र हुभिः क्लेशः स्वल्पाभिर्धनहीनता । रेखाचतुष्ट्याद्यस्य वक्ररेखा दरिद्रता
# પુ ॥
|| પુછ || માટે સંશય
પાંખડાંવાળી રેખાએ કલેશ આપે છે, તૂટેલી રેખા આયુર્દા ઊભા કરે છે, વિષમ ( સ્થાન ભ્રષ્ટ ) રેખાઓ ખરામ અન્ન, ધન નાશ તથા ઝેર આપે છે. ૫૬
રેખાએની મર્યાદા કહે છે-ચાર કે પાંચથી બહુ રેખાઓ હોય તે કલેશ થાય, અને થાડી હાય તા ધનહીન થાય. અતિશય રેખાઓ હોય તો દારિદ્ધય આપે છે. પ