________________
જૈન સામુદ્રિકના પાંચ ગ્રંથા
૧૦૧
करपृष्टं सुवीस्तीर्णं पीनं स्निग्धं समुन्नतम् | इलाध्यं गृढ़शिरं नृणां फलभृत्फलसन्निभम्
11:34 11
હથેલીની પીઠ—જો કરપૃષ્ઠ પહેાળુ, માંસલ, સરસ તેજસ્વી ચામડીવાળુ ઉન્નત, અને જેની નસેા અંદરની માજી દમાઈ ગએલી હાય તેવુ હાય, તેમજ સાપની ફેણ જેવું દેખાવમાં સુંદર હોય તે તે શ્રેષ્ઠ છે. ૧૫
विवर्णं परुषं रूक्षं रोमशं मांस वर्जितम् । मणिबंधसमं निम्नं न श्रेष्ठं करपृष्टकम्
॥ ૬ ॥
રંગહીન, ખેડાળ, કઠોર, વાળવાળુ, માંસહીન અને મણિબંધની માકનીચુ વળી ગએલું ાય તે તે અશુભળ આપનાર છે. ૧૬ हस्तपृष्ठं सर्पफणाकारं रोमविवर्जितम् ।
श्रेष्ठं मांसलमुच्चाङ्गं मणिबंधाङ्कितं शुभम्
||૧૭ |
સ'મતિદર્શક 'હસ્તબિંબ ' નામના ગ્રંથના ૩ શ્લાક છે—હસ્તપૃષ્ઠ જે સાપની ા જેવુ, રૂંવાટાં રહિત, માંસલ, ઉન્નત, અને શ્રેષ્ઠ છે. ૧૭
મણિમ ધવાળુ હોય તે
अकर्मकठिनं पाणितलं मध्ये तदुन्नतम् । दानिनां कृपणानां तु भवेदत्यन्तनिम्नगम्
11 36 11
કામ ન કરવા છતાં કઠિન, અને વચ્ચેથી ઉન્નત હથેલી દાની પુરુષોને હાય છે. અને કૃપણાને વચ્ચેથી ઘણી જ બેસી ગએલી ચપટી હોય છે. ૧૮ तलं वक्रं तथा ह्रस्वमतिदीर्घं च नो शुभम् ।
रेखाभ्रमरचक्राङ्गाः सूक्ष्मा अस्फुटिताः शुभाः
॥ ૪૧ ॥ હથેલી જે ટુકી, વાંકીચુકી તેમજ ઘણી પહેાળી હેાય તે તે શુભ નથી. પરંતુ જો રેખાઓ, ભમરીએ અને ચક્રાદિ ચિન્હાવાળી માપસરની હુથેલી હાય તે તે શુભ છે. ૧૯
અને ફાટયા વગરની
दीर्घनिमासपर्वाणः सूक्ष्मादीर्घाः सुकोमलाः । सुघनाः सरलावृत्ताः स्त्रीन्नरंगुलयः श्रिये
|| ૨૦ ॥
આંગળીઓનુ લક્ષણુ—માંસ રહિત લાંબા વેઢાવાળી, પાતલી, લાંબી, કામળ, પાસે પાસે આવી ગએલી, સીધી, ગાળ આંગળી સ્ત્રી તથા પુરુષને લક્ષ્મી આપનારી હોય છે. વચ્ચે જગ્યાવાળી, સુકી, જાડી, વાંકી આંગળીએ દરિદ્રતા આપે છે. ૨૦