________________
૧ હસ્તસ જીવની
માળફાની ગણત્રી નપુંસક જેવી હેાઈ તેમને જ્યાં સુધી ૧૫ વર્ષ પુરાં ન થાય ત્યાં સુધી તેમને ડાખે! હાથ જેવા. ૯
૧૦૦
श्लाघ्यउष्णारुणोऽछिद्रोऽस्वेदः स्निग्धश्वमांसलः । श्लक्ष्णस्ताम्रन खोदीर्घाङ्गुलिकोविपुलः करः
॥૨॥
-
લાલાશ પર,
આંગળીઓમાં)
શુભફળ આપનાર હાથનું લક્ષણ – ગરમ, છિદ્રરહિત, પરસેવા રહિત, ચિકટા માંસલ, ચકચકતા, લાલ નખવાળા, લાંખી આંગળીઓવાળા અને મેાટા પજાવાળા હાથ વખાણુવા ચેાગ્ય છે. ૧૦
पाणिमूलं दृढं गूढं श्लाघ्यं सुश्लिष्ट संधिकम् |
श्लथं सशब्दं हीनं च निर्धनत्वादि दुःखदम्
॥ ॥
મણિમધ લક્ષણુ-જો મણિબંધ (કાંડુ) દંઢ, ભરાઉ, અને બરાબર બંધબેસતા સાંધાવાળું હોય તે શ્રેષ્ઠ છે. અને ઢીલું, અવાજ કરતું ( ટચાકા બેલે તેવું હલાવવાથી અવાજ કરતું ), સંકુચિત કાંડુ દરિદ્રતા વગેરે દુ;ખા આપે છે. ૧૧
धनी पाणितले रक्ते नीले मद्यं पिवेन्नरः ।
अगम्यागमनः पीते कश्मले धनवर्जितः
॥ ૨ ॥
હથેલીનું લક્ષ્ણુ જો હથેલીના રંગ લાલ હાય તે ધનવાન થાય, શ્યામ હાય તેા દારૂ પીનાર થાય, પીળા હાય તો અગમ્યાગમન કરનાર દુરાચારી અને ભૂખરા હાય તા ધનહીન પુરુષ થાય છે. ૧૨
दातोन्नते करतले निम्ने न स्यात्पितुर्धनम् ।
धनी निम्ने च संवृत्ते निर्धनो विषमे पुमान्
|| ૐૐ ||
હથેલી ફૂલેલી હાય તા દાતા થાય, અને મેસી ગએલી હાય તા માપનું ધન ન મળે, જો ચારે બાજુ ફૂલવાથી વચ્ચે ખાડાવાળી હથેલી હાય તેા ધનવાન થાય. અને અસ્તવ્યસ્ત હથેલીવાળા પુરુષ નિર્ધાન થાય છે. ૧૩ यदाहप्रकरणकारः - फुदिआ अगूढपुष्पा विरलांगुलि विसमपन्न संयुता । निम्मं सा कठिण तेला परकम्म परानराहुंति
1| 38 ||
‘કરરેહા’ પ્રકરણના મતે ફાટેલી ચામડીવાળી, હાડકાં તરી આવતી માંસ વગરની અને કાંડાની આંખ (બાજુના હાડકાના છેડા ) તરી આવે તેવી, આંગળીઓમાં એકી સંખ્યાના વેઢાવાળી, અને કંઠાર ચામડીવાળી હથેલી હેાય તે નાકરવૃત્તિ ( ખાનેા સેવક, ચાકર )થી જીવનાર મનુષ્ય મને છે. ૧૪