________________
“અહો શ્રુતજ્ઞાનમ ગ્રંથ જીર્ણોદ્ધાર ૭૩
'મેઘમહોદય વર્ષપ્રબોધ
: દ્રવ્યસહાયક :
પ.પૂ.પા.ગચ્છાધિપતિ આ.ભ.શ્રી રામસૂરીશ્વરજી મ.સા.(ડહેલાવાળા)ના સમુદાયના પ.પૂ. ગચ્છાધિપતિ આ.ભ.શ્રી અભયદેવસૂરીશ્વરજી મ.સા.ના
આજ્ઞાનુવર્તિની પૂજ્ય સાધ્વીજી શ્રી ચંદ્રયશાશ્રીજી તથા પૂજ્ય સાધ્વીજી શ્રી અમિપ્રજ્ઞાશ્રીજી મ.સા.ના શિષ્યા
પૂજ્ય સાધ્વીજી શ્રી મૌલીકરત્નાશ્રીજી મ.સા. તથા પૂજ્ય સાધ્વીજી શ્રી પુનિતપ્રજ્ઞાશ્રીજી મ.સા.ની પ્રેરણાથી
ચન્દ્ર-ગુણ-અમિ આરાધક ટ્રસ્ટ, જીનાલય એપાર્ટમેન્ટ, સાબરમતીના જ્ઞાનખાતાની ઉપજમાંથી
: સંયોજક : શાહ બાબુલાલ સરેમલ બેડાવાળા
શ્રી આશાપૂરણપાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર શા. વિમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન
હીરાજૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૩૮૦૦૦૫ (મો.) ૯૪૨૬૫૮૫૯૦૪ (ઓ.) ૨૨૧૩૨૫૪૩ (રહે.) ૨૭૫૦૫૭૨૦ સંવત ૨૦૬ ઈ.સ. ૨૦૧૦