________________
ચિત્ર ૨૪ સમવસરણું. ઉપરોક્ત પ્રતના છેલા પાના પરનું પ્રથમ ચિત્ર.
સમવસરણની મધ્યમાં તીર્થકરની પદ્માસનસ્થ મૂર્તિ બિરાજમાન છે. મૂર્તિના મસ્તકે મુગટ, કાનમાં કુંડેલ, ગળામાં હાર, હાથ પર બાજુબંધ તથા કડાં સ્પષ્ટ દેખાય છે. મૂર્તિને વર્ણ સેનેરી હોવાથી શ્રી મહાવીર પ્રભુનું સમવસરણ હોય એમ લાગે છે. સમવસરણુના વિસ્તૃત વર્ણન માટે મારા તરફથી ઈ. સ. ૧૯૩૬ માં પ્રસિદ્ધ થએલ “નિ ચિત્રક૫૯મ” નામના ગ્રંથનાં ‘ચિત્રવિવરણ વિભાગમાં ચિત્ર નંબર ૭૨ નું વર્ણન જેવા ભલામણ છે. - ચિત્ર ૨૫: આર્યકાલકને ચતુર્વિધ સંઘને ઉપદેશ. ચિત્ર નં. ૨૩ વાળી પ્રતના છેલ્લા પાના પરનું બીજું ચિત્ર.
ચિત્રના ઉપરના ભાગમાં સુવર્ણ સિંહાસન ઉપર બેઠેલા આકાલ છે અને તેમની સામે બંને હાથમાં તાડપત્રનું પાનું પકડીને બેઠેલા તેઓના શિષ્ય છે. બંનેની મધ્યમાં સ્થાપનાચાર્યું છે..
ચિત્રની મધ્યમાં બે હાથની અંજલિ જેડીને બેઠેલા એ સાધુઓ તથા બે સાધુઓની સામે બે હાથની અંજલિ જેડીને બેઠેલા શ્રાવકે આર્યકાલકને ઉપદેશ સાંભળે છે.
ચિત્રના અનુસંધાને, નીચેના ભાગમાં બે હાથની અંજલિ જેડીને બેઠેલી બે શ્રાવિકાઓ આઈકાલકને ઉપદેશ શ્રવણ કરતી દેખાય છે. બે શ્રાવિકાઓની સામે બેઠેલી બે સાધ્વીઓવાળા ચિત્રનો ભાગ નષ્ટ થએલો છે.
Plate XI ચિત્ર ૨૬ : ચિત્ર ૨૩ વાળી પ્રતનું એક પાનું. પાનાની અંદર લખેલી છ લીટીઓ પોની ત્રીજી લીટીમાં આ પ્રત “સંવત ૧૪૭૩ના માઘ વદિ ૫ (ગુજરાતી પિષ વદિ ૫) શનિવારના રોજ શ્રીમદહિલપત્તનમાં શ્રી ખરતરગચ્છ સંઘના માટે લખાવ્યાને સ્પષ્ટ ઉલ્લેખ છે, પાંચમી લીટીમાં પ્રતના લેખકનું નામ પં, સાજણ લખેલું છે.
Plate XII ચિત્ર ર૭ : વૈરિસિંહ રાજા અને સુરસુંદરી રાણી. ચિત્ર ૨૧ વાળી પ્રતના પહેલા પાના પરથી.
ચિત્ર વર્ણન માટે જુઓ ચિત્ર ર૩નું આ પ્રસંગનું જ વર્ણન. ચિત્ર ૨૩માં સુરસુંદરી રાણીના મસ્તકની ઉપરના ભાગને કેટલાક ભાગ નાશ પામેલ હોવાથી આ ચિત્રમાં જે બે સ્ત્રીઓ બેઠેલી દેખાય છે તે, ચિત્ર ૨૩ માં નથી. ચિત્ર ૨૩ કરતાં આ હસ્તપ્રત બહુ જ સારી રીતે સચવાએલી છે.
ચિત્ર ૨૮: આર્યકાલીક અને વિક્રમ રાજા ઉપરોક્ત પ્રતના પાના ૧૬ પરથી.
કાલાંતરે તે શોને વંશ ઉખેડી નાખી વિક્રમાદિત્ય નામે માલવાનો રાજા થયા. પૃથ્વીમાં એક માત્ર વિરે પરાક્રમથી ઘણા રાજાઓને વશ કર્યા. ચિત્રમાં રાજા વિક્રમ સુંદર ચિત્રાકૃતિવાળા સુવર્ણ સિંહાસન ઉપર બેઠેલે છે, તેના ડાબા હાથમાં તલવાર છે અને પોતાના ઉંચા કરેલા જમણા હાથથી સામે બેઠેલા આર્યકાલકની સાથે ગંભીર વિચારમન મુખમુદ્રા રાખીને વાતચીત કરે છે. વિક્રમના સિંહાસનની પાછળ ઉપરના ભાગમાં કાળા રંગનું અને આગળ સફેદ રંગનું એમ બે છત્રે લટકે છે. સામે આસન પર બેઠેલા આર્યકાલક પિતાને જમણું હાથની તર્જની (અંગૂઠાની જોડેની) આંગળી ઉંચી કરીને અને પિતાના ઉંચા કરેલા ડાબા હાથશી પ્રવચન મુદ્રાએ રાજા વિક્રમને ધર્મોપદેશ આપે છે. આર્યકાલકની નીચે બે હાથ ભેગા કરીને ઊભેલે શક રસેનિક છે અને સૈનિકની આગળ દાઢવાળા બે પરુષે વિમિત નજર વિક્રમ રાજાની સામે જોતા ઊભેલા છે. આર્યકાલકના ઉપરના ભાગમાં વિક્રમ રાજાના રાજમહેલના જિલ્લાના
"Aho Shrutgyanam