________________
પs
મેળવી ફરી સંયમમાં સ્થાપી, એ સંબંધ બધી કથાઓ અને સિંદર્ભે પણ એકમતે સ્વીકારે છે. આથી પહેલી ઘટનાને સંબંધ નિર્વિવાદ બીજા કાલકસૂરિ સાથે છે.
ત્રીજા કાલકસૂરિ, જેમણે વી. નિ. સં. હ૩ માં પર્યુષણા કર્યા એવા જે પ્રાકરણિક ઉલ્લેખ છે તેમને ઘટનાના સમય સાથે મેળ બેસતું નથી. આ ઘટના પ્રતિષ્ઠાનમાં આંધવંશીય સાતવાહન રાજાના સમયમાં બનેલી છે અને બધા વિદ્વાને એકમતે એ સ્વીકારે છે કે, વી. નિ. સં.૯૯૭ પહેલાં તે આધવંશી રાજ્યને ઉચછેદ થઈ ચૂકર્યો હતો-એ જોતાં આ ત્રીજી ઘટનાને સંબંધ ભરુચમાંથી બલમિત્ર ભાનુમિત્રે નિર્વાસિત કરેલા અને પ્રતિષ્ઠાનમાં ગયેલા બીજા કાલકસૂરિ સાથે સંભવે.
એક થા કાલસૂરિ વિ. નિ. સં. ૭૨૦ માં થયાનું પ્રમાણુ “રત્નસંચયપ્રકરણની એક ગાથા ઉપરથી જણાય છે.
“નારાણદિપ શાસ્ત્રનુ રાજુfજો” પરંતુ આ કાલકસૂરિ સંબધે આ સિવાય અન્યત્ર કશો પુરા મળતો નથી.
આ સિવાય બીજી, ચોથી, સાતમી અને આઠમી ઘટના પણ બીજ કાલકસૂરિ સાથે જ સંબંધ ધરાવે છે. જ્યારે છઠ્ઠી ઘટનાનો સંબંધ કયા કાલકસૂરિ સાથે છે એ જાણવું મુશ્કેલ છે. છતાં દત્ત રાજાની કથા કાલકસૂરિના બ્રહ્મસૂત્વનું સૂચન કરતી હોવાથી સંભવતઃ પહેલા મલકાચાર્ય સાથે સંબંધ ધરાવતી હોય તે અયુક્ત નથી.
ઉપાધ્યાય શ્રી કલ્યાણવિજયજીએ આ વિશે વિશ્લેષણપૂર્વક ફુટ અને સતિક પ્રતિપાદન પિતાના આકાલક” નામના હિંદી નિબંધમાં કર્યું છે તેથી એ વિષયનું લંબાણ કરવું યોગ્ય નથી. ૨. ગભિલ કે ગર્દભ અને તેની જાતિ
કથાએ અને શૂર્ણિસંદર્ભોમાં સર્વત્ર ગભિલ્લ નામ ઉલેઆયું છે. કેટલીક કથાઓમાં તેને દર્પણ નામે પણ ઉલેખે છે. તે રાજા કઈ જાતિને હતો એ વિશે કશું જાણવા મળતું નથી. પરંતુ ઇતિહાસથી ખબર પડે છે કે ગર્દભ અને ગઢબિહલ રાજાને જુદા જુદા છે. ગઈ મિલ રાજાએ પહલવ તિના હતા અને તેઓ વિ. સં. પછી રાજ કરવા લાગ્યા હતા. ગઈ ભિક નામ ૫હલવ રાજાઓમાં સમર્થ શાસક જે ગાન્ડાફર્સ થયે તેમાંથી આવેલું છે. જ્યારે ગર્દભ એ થીક યવન રાજ હતું અને વિ. સં. પૂર્વે ઉજજેનીમાં શાસન કરતે હતે. અભ રાજના યવનપશુ વિશે “બૃહતકપશૂર્ણિમાંથી કંઈક નિર્દેશ મળી શકે છે, એમાં ઉલેખ છે કે “મની , સરપ જો મ પ સર જો માજ પt” ( જુઓઃ આ સંગ્રહ પૃષ્ઠ ૪).
અત-ઉજજેની નગરીમાં અનિસુત નામે યવન રાજા હતા. તેને પુત્ર ગર્લભ નામે યુવરાજ હતે.
3. શાંતિલાલ શાહ તેને સમન્વય બતાવતાં કહે છે કે, “બહપહિ"ને અનિત તે અવંતીમાંથી મળી આવેલા સિક્કામાં ઉલ્લેખાયેલ અતિઅલકિદાર છે, અને તેને પુત્ર ગર્દભ જે મથુરાના સિંહધ્વજના શિલાલેખમાં ઉલેખાયેલો ખરર અથવા જેને ખરદમ પણ કહેતા તે જુદા નથી. ” આ ખરા કે ગર્દભને કોઈ યોગીએ આપેલી ગર્દભી-ખરી વિદ્યાના કારણે ગર્દભ-ખર કહેવાતે. તેનું હિંદુ નામ દર્પણ હતું. યવનનું વલણ હિંદુત્વ તરફ વિશેષ હતું. તાત્પર્ય કે, ગર્દભ કઈ ભારતીય વંશના
5. ટ્વિટી અનિત 2. Indian Antiquary Part II. P. 142. 3. Cronological Problems. P. 58.
"Aho Shrutgyanam