________________
સં. ૩૨૦ માં થયાનું કહે છે. કેટલાક કહે છે કે, આ નિગદના વ્યાખ્યાતા કાલકસૂરિએ જ થનાં પર્યુષણા કર્યા.
બીજા કાલસૂરિ વી. નિ. સં. ૪૫૩ માં થયા, જે સરસ્વતીના ભાઈ અને ગર્લ્ડસિલના ઉચ્છેદક હતા. તેમજ બલમિત્ર-ભાનુમિત્રના મામા થતા હતા. કેટલાક એથનાં પર્યુષણ કરનાર અને બલમિત્ર ભાનુમિત્રના મામા કાલકસૂરિને ચોથા કાલકાચાર્ય તરીકે ગણે છે.
ત્રીજા કાલસૂરિ વી. નિ. સં. હલ્સ-વિ. સં. પર૩ માં થયા, જેમણે પાંચમથી ચાથનાં પર્યુષણ કર્યા.
આ રીતે નામના સરખાપણાથી જુદા જુદા ત્રણ કાલકાચાર્ય થયા પરંતુ પહેલા બેની કથા એકમાં જ ભેળવીને કહેવામાં આવે છે.
ભારતવર્ષના ધારાવાસ નગરમાં અનેકદેશ (જેનાં નામો આપેલ છે તે)ના વેપારીઓ અનેક પ્રકારનાં કરિયાણું, વસ્તુઓ એ નગરમાં ઠાલવતા.
વજસિંહ રાજાના ગુણે, તેમની રાણી સુરસુંદરી, પુત્ર કાલક, વજસિંહ રાજાની રાજસભા, વન, ગુણાકરસૂરિના ગુણે, સાધુના આચાર, શાસ્ત્રીય વિદ્યાઓનાં નામ, સરસ્વતી સાધી, વર્ષાકાળ, ભૂખ, લડાઈ વગેરેનાં વર્ણન કાવ્યમય ભાષામાં ખૂબ સુંદર અને વિશર રીતે આપ્યાં છે.
વીનિટ સં. ૯૯૩ (વિ. સં. પર૩)માં પ્રતિષ્ઠાન ગયેલા કાલકસૂરિએ પાંચમથી ચોથનાં
પર્યુષણા કર્યા
પચીસમી, સત્તાવીસમી અને અઠ્ઠાવીસમી કથા-સંદર્ભ પાંચમા (પૃષ્ઠ ચેથા)માં આપ્યા મુજબની દત્ત રાજા પાસે યજ્ઞકુળના નિરૂપણની ઘટનાકથા આમાં આલેખાયેલી છે.
છવીસમી કથા–પહેલી ઘટનામાં-દસ રાજાની પાસે યજ્ઞ ફળના નિરૂપણની કથા આપેલી છે. બીજી ઘટનામાં શ્રીપુરના પ્રજાપાલ નામના રાજાને કાલક નામે પુત્ર હતું અને ભાનુશ્રી નામે પુત્રી હતી. કાઠે દીક્ષા લીધી અને ભાનુશ્રીને ભૂગુકચ્છ (ભરૂચ)ના જિતારિ રાજાને પરણાવી. તેમને બલમિત્ર અને ભાનુમિત્ર નામે કુમારે હતાત્રીજી ઘટનામાં–પ્રતિષ્ઠાનમાં કાલકસૂરિએ પાંચમથી થનાં પર્યુષણ ર્યાની કીકત છે. ચાચી ઘટનામાં—પ્રમાદી શિષ્ય અને સાગરચન્દ્રની હકીકત છે. પાંચમી ઘટનામાં ઇદ્ર નિગદના જીવન વ્યાખ્યાન સાંભળવા કાલકસૂરિ પાસે આવે છે તે વિશે છે. છઠ્ઠો ઘટનામાં–સરસ્વતીનું અપહરણ કરનાર ગભિલ્લની કથા છે. આમાં શક રાજાઓના અધિપતિ શાહનુશાહી રાજાનું નામ સાધનસિંહ આપેલું છે, શક રાજાએ સેરઠમાં ઢક પર્વત સમીપે આવીને રહે છે..
શીશમી કથા-શક રાજાએ સેરઠમાં ડંક પર્વત સમીપે આવીને રહે છે. આ કથામાં માત્ર સરસ્વતીના અપહરણનો જ પ્રસંગ આલેખે છે.
કથાઓના ઉલેખેને સમન્વય સંદતર, પહેલી કથા અને બીજી કથાઓમાંની વિશિષ્ટ તારવણી કેટલીક બાબતમાં અસ્પષ્ટ, પરસ્પર હિરાણી કે પ્રતિરૂપ છે એને સ્ફોટ થાય તો જ આર્ય કાલકન વિથ અતિહાસિક ચરિત્રને કંઈક
ખ્યાલ આવી શકે. આથો આમાંના ખાસ ધવાયેગ્ય મુદ્દાઓ ઉપર જ વિચાર કરે જરૂરી છે. ૧ કથાઓમાંની ઘટનાઓ અને કાલકાચા કેટલા?
સંદર્ભો અને કથાઓમાંથી આપણને આઠ ઘટનાઓ સંબંધે જાણવા મળે છે તે ઘટનાએ આ છે. ૧. સરસ્વતી સાધ્વીનું અપહરણ કરનાર ગર્દભ (દર્પણ) રાજાને પદકાણ કરવા સંબંધી.
"Aho Shrutgyanam