________________
ર
દેશનાધારા વઢાવા. હું કરુન્નુાસમુદ્ર ! વધુ શું કહીએ? અમારા ઉપર કસું કરીને પાપનો નાશ કરનાર આપનાં ચરણુકમળ વંદા ”
આથી કાલકસૂરિ શક રાજઓને હકીકત સમજાવી ભગ ગયા. મેટા આડંબર સાથે પ્રવેશ કાન્યા. અલમિત્ર, ભાનુમિત્ર, ભાનુશ્રી અને બલભાનુએ ભાવપૂર્વક વંદન કર્યા. ભગવાને સસ્પેંસાર ઉપર વૈશ્ય ઉપજાવનારી ધર્મદેશના આપવા માંડી.
કાલકસૂરિની ધર્મદેશના: બલભાનુના સ`સારત્યાગ :
સંસાર અનાજના ફાતરાના ઢગલા જેવા અસાર છે. લક્ષ્મી વીજળીના જેવી ચંચળ છે, યોવન નિષ્પ્રભ રીતે જનારાને ઓળંગવા સરખું છે. દ્વેગ અને ઉપસેગ ભયંકર દુ:ખને આપનારા રાગી છે. પન મનુષ્યના શરીરના દુ:ખનું કારણ છે. ઇષ્ટનાના મેળાપ (પરિણામે) મેટાÀકના અતિરેક જેવા છે, આયુષ્યનાં દળિયાં હમેશાં સડવાના સ્વભાવવાળાં છે; આવી સ્થિતિ હાવાથી હું ભવ્ય પુરુષા ! કુળ વગેરેથી યુક્ત આ મનુષ્યપણુ પામીને પ્રમાદને જેર કરવેા જોઈએ. તીક પ્રકારના સોંગ તજવા જોઇએ. દૈવાધિદેવાને વાંદવા જોઈએ. મોટા ગુરુઓના ચરણુ સેવવા જોઈએ. સુપાત્રને દાન દેવુ જોઈ એ. નિયાણ કરવું ન જોઇ એ. પંચ નમસ્કાર મંત્ર ( પરમેષ્ઠીનો નવકાર) ગણવા જોઇએ. જિનેશ્વરના મંદિરમાં પૂજા અને આદરભાવ રાખવા ોઇએ. બાર ભાવનાએ ભાવવી જોઇએ. પ્રવચનને, તેના ઉપર ામણુ થતાં ખચાવવુ જોઇએ. સારા ગુરુ આગળ પેાતાના દુશ્ચરિત્રની આલેચના કરવી જોઇએ. બધા પ્રાણી સાથે ખામણા-ક્ષમાપના કરવી જોઈએ. પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ. ચિત્તને અર્જુભ મનાવવુંન જેએ. શક્તિ અનુસાર તપ અને ચારિત્ર્યનું અનુષ્ઠાન કરવુ જોઇએ. વશ ન થાય એવી ઈંદ્રિચાનું દમન કરવુ જોઈએ. શુભ ધ્યાન ધરવું જોઈએ; જેથી સસારની પરપરાના ઉચ્છેદ થાય. વધુ શું કહીએ ?–મા પ્રકારે આચરણુ કરતાં તમને જલદીથી માફ મળશે ( નુ ચિત્ર ન. ૧૭-૨૫-૪૧ ).
આ રીતે સૂરિનાં વચન સાંભળીને જેને આખા શરીરે શમાંચ થયાં છે અને ચારિત્ર્ય રીક્ષા લેવાના ભાવે! ઉત્ત્પન્ન થયા છે તે અલશાનુ કુમારે હસ્તકમળને માથે લગાડી આ પ્રકાર કહેવા માંડયું, “ હે નાથ! મારા જેવા દુ:ખીને સંસારરૂપ જેલખાનામાંથી ઉગારે.. હે નાથ ! સૌંસારના ભયથી ડરેલા મને, ઉત્તમ મનુષ્યાએ આદરેલી જિનેશ્વર ભગવાનની આ દીક્ષા આપેા. જે હુ ચેાગ્ય હાઉ તા વિલંબ ન કરી.” આ પ્રકારે કુમારનો નિશ્ચય જાણીને સૂરિએ તે જ ક્ષણે સ્વજનોને પૂછીને વિધિપૂર્વક તેને દીક્ષા આપી.
રાજા વગેરે અમલદાk ( અને નાગિરકા)ની સભા પણ સૂરને વાંદીને પોતાના ઠેકાણે ગઈ. અને મુનિએ પણ પેાતાનાં શુભ ધર્મનાં કાર્ય કરવામાં મશગૂલ અની ગયા. આ પ્રકાર હંમેશાં માચાના ચરણકમળાને નમતા અને ખૂબ ભક્તિભાવવાળા થયેલા રાજાને જોઇને સમગ્ર નગરના મનુષ્યા જનમ માં અધિક ભાવવાળા થયા. આ કહેવત સાચી છે કે, ‘જેવા શબ્દ તેવી પ્રજા થાય છે.'
રાજપુરહિતની કપટજાળ :
આ પ્રકારે નગરની પ્રવૃત્તિ ોધને અત્યંત દુભાયેલા ચિત્તે રાજપુરાહિતાની આગળ અને સૂરિની સમક્ષ કહ્યુ` કે, “ દેવ ! ત્રણે પ્રકારની અશુચિથ્યમાં ખદબદેલા આ પાખડીએએ શું કરવા માંડયું છે ?” આ રીતે ખેલતા તેને સૂરિએ અનેક પ્રશ્નોથી જ્યારે નિરુત્તર કરી દીધા ત્યારે કટપણે અનુકૂળ વચનાથી રાજાને વિપરીત ( આચાર્ય ની વિરુદ્ધ ) કરવા ( મનને ભમાવવા ) વાગ્યે. જેમકે—
“ ( સૂરિ) મહાતપસ્વી છે, સ`પૂર્ણ ગુણાના આશ્રયસ્થાન જેવા છે, માટા સત્ત્વશાળી છે, ૧, મથાની માયાથી ભગવાનની ભક્તિ કરવી, કે કાઇ વસ્તુનો ત્યાગ કરવો તે.
"Aho Shrutgyanam"