________________
૪૦
છે, જે ચક્ર, ટ્ટિસ, મુગર અને ખાણે! ફૂંકાતાં ભયંકર છે, જેમાં તરવાર, કુહાડી, ભાલા, અને કુગીના સમૂહમાંથી અગ્નિના તણખામે ફૂટી રહ્યા છે; નામના પાકારથી શબ્દાયમાન અને ધૂળ વડે સૂર્યનાં કિરણેાના ફેલાવા પણ જેમાં ઢંકાઈ ગયા છે આવા પ્રકારના યુદ્ધસંચાર થતાં, વાયુના આઘાતથી વાદળાંના સમુદાયની પેઠે ગઈ બિલ રાજાનું સૈન્ય પળવારમાં નાઠું. તે નાસતા સૈન્યને જોઈને રાજા નગરીમાં પાછ ફ્રેંચ અને અંદર પેઠા પછી પેાતાના સૈન્ય વડે ઘેરા ઘાલી બેઠા. બીજા પણ હીલચાલ વિના ઘેરા ઘાલીને નગરી (ના ગઢ) ઉપર ચડીને બેઠા. (તે) હંમેશાં સામને કર્યો કરે છે.
ગદ લીવિદ્યાનુ સ્વરૂપ, સાધના અને પ્રતીકાર
*
બીજે દિવસે જયારે સામનેા કરવા માટે ( શકે ) ચાલ્યા ત્યારે ગઢને સૂના જોયે, ત્યારે તેઓએ સૂરિને પૂછ્યું, “ ભગવન્ ! આજે ગઢ સૂના કેમ જોવાય છે ? ” ત્યારે સૂરિએ સાંભળીને કહ્યું કે, આજ (કૃષ્ણ પક્ષની) આઠમ છે. ત્યાં ગઈ ભિન્ન ઉપવાસ કરીને ગઈ ભી મહાવિદ્યાને સાધે છે, ત્યાંથી કાંઈ પણ અટારીએ રહેલી ગદ ભીની ખબર કાઢો.” તપાસ કરતાં તે જોવાઈ અને સૂરિને પણ બતાવી.
સૂરિએ કહ્યું કે, “ મા ગલી જ્યારે ગઈ બિલ્લ ( સાધના) પૂરી કરે ત્યારે બહુ મેટેડ અવાજ કરશે. તે શબ્દ શત્રુસન્થનાં જે કાઈ એપગાં, ચાપગાં પ્રાણીઓ સાંભળશે તે બધાં માંએથી લાહી વમશે. અને નિશ્ચયે ભૂમિ ઉપર પડી જશે. તેથી બધાં એપમાં, ચેપમાં પ્રાણીઓને લઈને બે ગાઉ જેટલી દૂર જગા ઉપર જાઓ અને મારી પાસે એકસે ને આઠ શબ્દવેધી ચેદ્ધાઓને મૂકા.” તેમણે તે પ્રમાણે બધુ કર્યું, સૂરિએ તે શબ્દવેધી સુલટાને કહ્યું, “ જયારે આ ગભી શબ્દ કરવા માટે મુખ ખેાલે ત્યારે શબ્દ કરવા પહેલાંજ તેનુ માં માળેથી તમે ભરી દેજો. શબ્દ કાઢયા પછી તો તમે પણ તેને ઘા કરવાને સમ નથી, તેથી આળસ વિના કાન સુધી ખાણા ખેંચીને ઊભા રહે.” તેઓએ પણ એ રીતે બધું કર્યું .. પછી કાન સુધી ખેંચેલા ધનુષ્યામાંધી ફેકેલાં શાથી ભરેલાં માંએ તે (ગઈ ભી) વાંકી અને પીડાયેલી થતાં શબ્દ કાઢવાને શક્તિમાન થઈ શકી નહીં. હુણાયેલી શક્તિવાળી થયા પછી વિદ્યા તે જ સાધક (ગભિલ્લ)ના ઉપર સૂત્ર, વિઠ્ઠા અને લાત દઇને જલદીથી ચાલી ગઇ. (જીએ ચિત્ર ન. ૧૯૪૮-૫૪-૧૧-૬૭ તથા ૮૬)
ગભિલ્લુની શરણાગતિ સૂરિનુ
ધન
ત્યારે સૂરિએ કહ્યું કે, “ હુવે પકડા. એનું બળ એટલું જ છે.” ત્યારે તે ગઢ તેડીને ઉજજૈનોમાં દાખલ થયા. ગભિલ જીવતા પકડાયા. તેને બાંધીને સૂરિના ચરણેામાં સાંપ્યા. (જીએ ચિત્ર ન', ૩-૪૩૧ તથા ૬૧) ત્યારે સૂરિએ કહ્યું, “ રે પાપિષ્ટ, દુષ્ટ, નિર્લજજ 1 અજ્ઞાન કાર્ય કરવામાં ઉદ્યમશીલ, મહારાજ્યથી ભ્રષ્ટ ! જે નહિ ઇચ્છતી મ્રાવીના (ચારિત્ર્યને!) તે વિનાશ કર્યો અને સંઘનું પપુ તે માન્યું નહિ તેથી અમારે આમ કરવું પડયું'. મેટા માથી આંધળી બુદ્ધિ વડે સાધ્વીનું શીટ જે માયુસ ભંગ કરે છે તે મનુષ્ય જિનેશ્વરાના ધર્મ માં એધિલાભના મૂળમાં જ આગ લગાડે છે. એધિલાભ નાશ થતાં ખરેખર, તું પણ આ અન ંત દુઃખોથી ભરેલા સંસારમાં ભોશ. વળી, અહીં આ જન્મમાં જ અંધન, તાડન, અપમાન વગેરેથી ઉપજાવેલાં વિવિધ પ્રકારનાં દુ:ખે જે તું પામ્યા છે, તે સંઘના અપમાન સ્વરૂપ ઝાડનું આ ફૂલ-ફળ છે. નારકી, તિય “ચ,કુમનુષ્ય અને કુદેવતિમાં જવાનું સંકટ (તારે માથે) આવી પડયું છે. જેથી તે અન ંત ભવમાં ભમીશ અને તેનું ફળ પણ કડવું જ આવશે. જે મનુષ્ય સંઘનુ અપમાન કરે છે અને માત-મદી લેપાયેલા થાડું પણ પાપ કરે છે તે આ ભય કર દુ:ખરૂપ મહાસાગરમાં પેાતાના આત્માને ઓળે-ડુબાડે છે, શ્રીસ ંધની આશાતનાથી જીવા જે દુઃખ પામે છે તે કહેવાને જે કાઈ શક્તિમાન હાય તે। તે જિનેશ્વર ભગવાન જ છે. જેણે મહાન પાપ કર્યુ છે અને જેણે સંઘને પણ ગણકાર્યા નથી તેની સાથે . જો કે અમારે વાર્તાલાપ કરવા એ ચામ્ય નથી, છતાં બહુ પાપભારથી દબાયેલે અને દુઃખરૂપ ભય કર જ્વાળામાં
"Aho Shrutgyanam"