SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩ ચાલ્યા. રસ્તે જતાં) કે પૂછે છે “આ કયા આચાર્ય જય છે?” તેઓ કહે છે “આર્ય કાલક”. ત્યારે સુવર્ણભૂમિમાં સાગર( આચાર્ય)ને લોકોએ કહ્યું કે, “ મોટા મૃતધર અને મોટા પરિવારવાળા આર્ય કાલક નામના આચાર્ય અહી આવવાની ઇચ્છાએ માર્ગમાં છે.” આથી સાગર( આચાર્ય) શિચ્ચેની આગળ કહે છે કે, “મારા પિતામહ આવી રહ્યા છે. તેમની આગળ પદાર્થો પૂછીશ.” જલદીથી જ તે શિખે આવ્યા. તેમાંના આગળ રહેલા (શિગ્યે) પૂછે છે કે, “શું અહીં આચાર્ય આવેલા છે?” “ના, પણ બીજ વૃદ્ધ આવ્યા છે.” “કેવા છે?” વાંચતાં જાય કે, “ આ જ આચાર્યું છે. ત્યારે તે સાગર (આચાર્ય) શરમાઈ ગયા, “મેં આમની સાથે અહીં ખૂબ પ્રલાપ કર્યો છે.” ભામાશ્રમાણેએ વંદાવ્યા. ત્યારે બીજી વેળાએ “આશાતના કરી છે તેથી મિસ્યા દુષ્કૃત કરવા લાગ્યા. એમણે (સાગર આચાયે) કહ્યું, “ક્ષમાશ્રમણ કેવા હોય, તે હું પૂછું છું.” આચાર્ય કહે છે, “સુંદર, પણ કદી ગર્વ ન કરતા.” આથી જૂળના ઢગલાનું દષ્ટાંત કરીને બતાવે છે. ધૂળને હાથમાં લઈને ત્રણ ઠેકાણે ઉતારે છે. “જેમ આ ધૂળને મૂકતાં કે ફેંકતાં ધીમે ધીમે સડતી-ક્ષય થતી જાય છે, તેમ અર્થ પણ તીર્થંકરાથી ગણધરો પાસે અને ગણુધરાથી છેવટ અમારા સુધી, તેમજ આચાર્ય, ઉપાધ્યાય સુધી પરંપરાથી આવ્યું. કોણ જાણે છે કે, કેના કેટલા પર્યાયે–ભાગો ક્ષીણ થયા? માટે ગર્વ ન કરશે.” આથી “ દુષ્કત મિથ્યા–પાપનું પ્રાયશ્ચિત્ત કરીને આ કાલક શિષ્ય અને પ્રશિખ્યાને અનાગ દેવા લાગ્યા. (જુઓ ચિત્ર નં. ૫-૨૦-૩૫ તથા ૨૪) બૃહતકઢપચૂર્ણિમાને સંદર્ભ ત્રીઃ ઉજની નગરી છે. તેમાં અનિલનસુત યવ નામે રાજા છે. તેને પુત્ર ગર્લભ નામે યુવરાજ છે. તે રાજાની પુત્રી અને ગર્દભની બહેન અડલિયા નામે છે. તે ખૂબ રૂપવતી છે. તે યુવરાજને દીર્ઘ પૂર્ણ નામે સચિવ છે, યુવરાજ તે અડલિયા હેનને જોઈને અત્યંત આસક્ત થતાં દુબળા થવા લાગ્યા. અમાત્યે આગ્રહથી પૂછયું, ત્યાર ( કારણું) કહ્યું. અમાત્યે કહ્યું, “કામવાસના થાય તે સાતમાં ભૂમિઘરમાં સંતાડીને ત્યાં તેની સાથે લેગ કરજે.” લોકો ભેગા કરેલે જાશે( એમ વિચારીને)- તે કયાંક નાસી ગઈ-આ પ્રમાણે થાય છે એમ કહ્યું. ' વ્યવહારચૂર્ણિમાને સંદર્ભ ઉજજૈનીએ” ગાથા-જ્યારે આર્ય કાલકે શકને આસ્થા (ત્યારે) તે શક રાજાને ઉજેની રાજધાનીમાં, તેની સાથે નીકળેલાએએ “જાતિમાં અમારા સરખે છે” એમ સમજીને ગર્વથી તેઓ તે રાજાની બરાબર સેવા કરતા નહોતા. તેથી રાજા તેમને પગાર આપતું નથી. આજીવિકા વિના તેઓ આક્રમણ કરવા લાગ્યા. આ જાણીને ઘણા મનુષ્યની વિનવણથી તેઓ ત્યાંથી નિવસિત થયા અને બીજા રાજાની સેવા કરવા લાગ્યા. આવશ્યકચૂર્ણિમાનો સંદર્ભ પાંચમે સાચે વાદ (સાચું કથન) તે સમ્યવાદ. (તે કેવી રીતે છે એ કથા દ્વારા કહે છે) સુવિટી નગરી છે. તેમાં જિતશત્રુ રાજા છે. તેની ભાર્યા હલકી જાતિની છે. તેને દત્ત નામે પુત્ર છે. તે દરને આર્ય કાલક નામે માને છે. તે સાધુ થશે. આ દરે જુગાર પ્રસંગે સેવા કરતાં કરતાં પ્રધાનપદ મેળવ્યું. કળયુમાં ભંદ કરાવીને રાજાને નસાડી મૂકી અને પોતે રાજા થયા. તેણે ઘણા યજ્ઞ કર્યો. ૧. સાધુએ. ૨. અવગણના. છે. એ પ્રકારને વિધિપૂર્વક માનસિક પ્રચાતાપ કરવું તે. ૪. તીર્થકર ભગવાનના મુખ્ય શિષ્યો. "Aho Shrutgyanam
SR No.009529
Book TitleKalikacharya Kathasangraha
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
PublisherKunvarji Hirji Naliya
Publication Year1949
Total Pages406
LanguageSanskrit
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy