________________
શ્રી જૈન કલા-સાહિત્ય સંશોધક કાર્યાલય સિરિઝ નં. ૩ श्रीकालिकाचार्यकथासंग्रह
જૈનાચાર્યો તથા જૈન સાધુઓએ સાતમાંથી સત્તરમાં શતક સુધીમાં પ્રાકૃત સંસ્કૃત અને પ્રાચીન ગુજરાતી ભાષામાં રચેલી જુદી જુદી ૩૬ કાલકકથાઓના મૂળ પાઠ, ઇતિહાસ, કથાઓને ગુજરાતી ભાષામાં ટુંક સાર.
તથા તેરમાંથી સત્તરમાં શતક સુધીની કાલિકાચાર્ય કથાની હસ્તપ્રતોમાં સંગ્રહાલી ગુજરાતની જનાશ્રિત કલાના લાક્ષણિક નમૂનાઓને પ્રતિનિધિ-સંગ્રહ,
(૧૯ રંગીન તથા ૬૯૯ એકરંગી ચિત્રો સહિત)
સંપાદક:
પંડિત અંબાલાલ પ્રેમચંદ શાહ : વ્યાકરણતીર્થ
--પ્રાપ્તિસ્થાન – સારાભાઈ મણિલાલ નવાબ • નાગજીભૂદરની પાળ • અમદાવાદ
"Aho Shrutgyanam"