SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ અંતિમ ધ ઉપરથી પં. હીરરત્ન આ બાલાવબેધના કર્તા હતા કે માત્ર લિપિ કતાં હતા, તેના બધ થતું નથી. બાલાવબોધની ભાષા જોતાં તે સળમાં સેકાના પૂર્વાર્ધની લાગે છે. તત્કાલીન ગૂજરાતી ભાષાના સુંદર દાતા નમતા તરીકે ઓળખાવી શકાય. આમ આ બાલાવબોધ આપવાની લાલચ હું રોકી શકે નથી. આ કતિમાં મૂળ કરતાં અનુવાદમાં ભાવાર્થ આશ્રય લીધે છે અને રચનામાં અને તેટલી સ્વતંત્રતા લઈને અખંડ કથા જેવો રસ વહેતા રા છે. આ હકીકત પં. હીરરત્ન આ બાલાવબંધના કર્તા નહિ પણ માત્ર લિપિક હેાય એમ સંભવે. કથા એગણીશમી આ કથા આગોદ્ધારક આચાર્ય શ્રીસાગરાનંદસૂરિએ સંપાદિત કરી પ્રકાશિત કરેલી પૂર્વોક્ત અઢારમી કથાની 5 સંજ્ઞક પ્રતિની સાથે જ છે. લા. પુ.સં. સુરત તરફથી પ્રકાશિત થયેલી છે. તેમાંથી નકલ કરીને અહીં આપવામાં આવી છે. ૧૮. શ્રીજિનદેવસૂરિ આ કથાના કર્તા શ્રીજિનદેવસૂરિ છે. આ કથાની અને તેઓ પોતાને પરિચય આ રીતે આપે છે– श्रीनिमप्रभसूरीन्द्र, स्वारूपालालितः। नमन्वता कथां श्रीमजिनदेवमुनीश्वरः । આ નોંધ ઉપરથી તેઓ દિહીના પાતશાહ મહમ્મદ તુઘલક (રાજત્વકાળ સં. ૧૩૮૧ થી ૧૪૦૭)ના પ્રતિબંધક મહાપ્રભાવશાળી શ્રીજિનપ્રભસૂરિના શિષ્ય હતા. એટલું જ નહિ પ રિસના વિશેપણથી જણાય છે કે, તેમના પ્રિય શિષ્યોમાંના એક અને મુખ્ય પટ્ટધર હતા. શાહ મહમ્મદ તુઘલકે વિ. સં. ૧૩૮૫માં પ્રીજિનપ્રભસૂરિનું સ્વાગત-સન્માન કર્યું ત્યારે બીજા કામ પર તેમને બિરાજમાન કરવામાં આવ્યા હતા. શ્રીજિનપ્રભસૂરિએ દિલહીથી મહારાષ્ટ્ર મંડલ તરફ પ્રયાણ કર્યું ત્યારે પાતશાહની વિનતિથી પિતાના પ્રતિનિધિ તરીકે ચૌદ સાધુઓ સાથે શ્રીજિનદેવસૂરિને દિલહી મંડલમાં પાતશાહ પાસે મૂકી ગયા હતા. સં. ૧૩૮માં પાતશાહના આમંત્રણથી શ્રીજિનપ્રભસરિ દેવગિરિથી કરી દિલી તરફ આવતા હતા ત્યારે માર્ગમાં અલાપુર દુર્ગમાં તેમના સાથિકને અસહિષણ પ્લેકારા સતામણી થઈ, ત્યારે સમાચાર મળતાં સુલતાનને વિજ્ઞપ્તિ કરી, તે ઉપદ્રવ કર કરાવનાર પણ શ્રીજિનદેવસૂરિ હતા. આ હકિકત ઉપરથી મહમ્મદ તુઘલક દિઈશ્વરના શાહી દરબારમાં જિનદેવસૂરિનું પણ ઊંચું ગૌરવભર્યું સ્થાન હતું. જન્મ કયા વીસમી આ કથાની એક માત્ર પ્રતિ મીસારાભાઈ નવાબના સંગ્રહમાંથી મળી હતી. તેનાં પત્રાંક: ૧૦૫ થી ૧૪ એટલે ૧૫ પત્રો છે. એની લિપિ સુર અને હ છે. આમાં પાંચ સંદ૨ ચિત્ર છે. આ પ્રતિ લગભગ પંદરમી શતાબ્દિમાં લખાયેલી જણાય છે. આ આદર્શ ઉપરથી નકલ કરી લેવામાં આવી હતી. ૧૯ શ્રીમણિકારિક આ પ્રતિની અંતિમ પૂર્ણાહુતિમાં આ રીતે જણાવેલું છે– इति माणिक्वरिविरचिता कालिकाचार्यका( ૪૪, શાજિનપ્રભસરિના જીવનચરિત્ર વિષયમાં વિસ્તારથી જાવા માટે જુઓ: ૫. શીલાલચંદ ભગવાન ગાંધીકૃત -જિનપ્રશમરિ અને સુલતાન મહમ્મદ ” નામનું પુસ્તક તેમજ " મંત્રાધિરાજ ચિંતામણિન સ્તોત્ર સં ” ભા. ૨ની પ્રસ્તાવના પૂજ ૪૪ થી પર. ૪૫. “જિનપ્રભસૂરિ અને સુલતાન મહમ્મદ પુજ ૧૫૪-૧૫૫. પ્રાકટ રીબિનહરિફાગરસૂરિ નાર, હાવટ (મારવાડ). "Aho Shrutgyanam
SR No.009529
Book TitleKalikacharya Kathasangraha
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
PublisherKunvarji Hirji Naliya
Publication Year1949
Total Pages406
LanguageSanskrit
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy