________________
૨૦.
પ્રસિદ્ધ થયા ત્યારથી ચંદ્રગ એ રાજગચ્છના નામથી પ્રસિદ્ધ થયે.
પ્રભાચ પ્રશસ્તિમાં પિતાની એક ગુર્નાવલી આપેલી છે, જેમાં પ્રદ્યુમ્નસૂરિથી માંડીને પિતા સુધી ૧૦ આચાર્યોનો પરિચય કરાવ્યા છે. આ પેઢ પરિચય પ્રમાણે એમની વંશાવલી નીચે પ્રમાણે બને છે
ચંદ્રકળ–ચંદ્રગચ્છ
શ્રી પ્રદ્યુમ્નસૂરિ
શ્રીઅભયદેવસૂરિ
શ્રીધનેશ્વરસૂરિ—(એમનાથી “રાજગ૭ થ.)
શ્રી અજીતસિંહસૂરિ
શ્રી વર્ધમાનસૂરિ
શ્રીશીલભદ્રસૂરિ
શ્રીય કરિ
શ્રીભરતેશ્વસૂરિ
પમ શાયરિ
શ્રીસ રવરિ
શ્રીપૂર્ણ મદ્રસૂરિ
જિનેશ્વરસૂરિ
શ્રીજિનદત્તસૂરિ
શ્રીપદેવસૂરિ
શ્રીચંદ્રપ્રભસૂરિ
શ્રીપ્રભાચંદ્રસૂરિ–(પ્રસ્તુત ગ્રંથકાર સં. ૧૩૩૪)
આ પ્રદૃાવલી પ્રમાણે પ્રસ્તુત ગ્રંથકાર આચાર્ય પ્રસાચંદ્ર ચંદ્રગચ્છ અથવા ચંદ્રકુળના રાજગ૭ની પરંપરાના આચાર્ય હતા. પ્રસિદ્ધ “વાદમહાર્ણવ ૪૧ ના ગ્રંથકાર આચાર્ય અભયદેવસૂરિ, એમના આઠમા પશુરુ થતા હતા.
ગ્રંથકારે પ્રત્યેક પ્રબંધની સમાપ્તિમાં ચંદ્રપ્રભસૂરિને ગુરુ તરીકે, પ્રદ્યુમ્નસૂરિને ગ્રંથાધક તરીકે અને પિતાને ગ્રંથકાર તરીકે નામોલેખ કર્યો છે અને સાથે જ પિતાને “રામ અને લક્ષ્મી” ના પુત્ર બતાવીને પોતાનાં માતા-પિતાનાં નામે પણ સૂચવી દીધાં છે.
આચાર્ય પ્રસાચંદ્ર પોતે ચંદ્રપ્રભસૂરિના શિષ્ય હતા છતાં એમને પ્રમ્નસૂરિ ઉપર અનન્યતુલ્ય શ્રદ્ધા હતી, એના પરિણામે એમણે પ્રથમ, તૃતીય, પાંચમાદિ દરેક એકાંતરિત પ્રબંધના અંતમાં પ્રદ્યુમ્નસૂરિની પ્રશંસામાં એક એક ખાસ પદ્ય લખ્યું છે અને તેમાં કાંઈ તરૂપે, કયાંઈ કલ્પવૃક્ષરૂપે, ક્યાંઈ લોકિક રૂપે, કયાંઈ વાણી સુધારક તરીકે, કયાંઈ કાવ્યવિષયક અર્થદાતા તરીકે પ્રદ્યુમ્નસૂરિની સ્તુતિ કરી છે, અને એક ઠેકાણે તે પિતાને તેમના શિષ્ય તરીકે ઉલ્લેખ કર્યો છે. આથી સમજાય છે કે, પ્રદ્યુમ્ન
૪૧. આ ગ્રંથની વિશિષ્ટતા જાણવા માટે જીએ: “જેન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ, પૃ. ૧૯8 થી.
"Aho Shrutgyanam