________________
૧૭
શ્રીદેવેન્દ્રસૂરિએ રચેલા ગ્રંથ કી “શ્રાદ્ધદિનકૃત્ય–સવૃત્તિ, સિદ્ધપંચાશિકા-સવૃત્તિ, પંચનત્યકર્મગ્રંથ-સટીક, ધર્મરત્નપ્રકરણ-બહવૃત્તિ, ચૈત્યવંદનાદિભાખ્યત્રય, વંદારવૃત્તિ, સુદર્શનચરિત્ર, ચંદ્રદંડિકા, ચરારિ અઠ્ઠદસ ગાથાવિવરણ, “સિરિઉસહવદ્ધ માણ’ પ્રમુખ સ્તવન” વગેરે રચનાઓ ઉપલબ્ધ થાય છે.
શ્રીદેવેન્દ્રસૂરિ વિ. સં. ૧૩ર૭માં માળવા દેશમાં સ્વર્ગસ્થ થયા હતા.
આ ઉપરથી આ કથા-કૃતિ જે શ્રી દેવેન્દ્રસૂરિની હોય તે તે લગભગ તેરમા સૈકાના ઉત્તરાર્ધમાં કે ચૌદમા સિકાની શરૂઆતમાં તેમણે આ કથા રચી હશે એમ માની શકાય. કથા ચૌદમી:
આ કથા એક માત્ર તાડપત્રીય પ્રતિ અમદાવાદના ડેલાને ઉપાશ્રયના ભંડારમાં લગભગ ત્રણેક તાડપત્રીય પોથીઓ છે, તેમાંની એક છે. એ ભંડારની અંતર્ગત B નંબરના ભંડારમાં આ પિથી રાખવામાં આવી છે. આ પ્રતિના પત્રાંક: ૧૦૭ થી ૧૨૦ એટલે ૧૪ પત્રો છે. પ્રતિની સ્થિતિ અને લપિ સારાં છે. તેનું માપ ૧૩૪૨ છે, પણ બધાં પત્રો એકસરખાં નથી, આ પ્રતિ ઉપરથી આ કથાની નકલ કરી લીધી હતી.
આ પિથીની અંતે આપેલી પ્રશસ્તિ પછી લેખનસંવત આપે છે પણ તેના અંક સ્પષ્ટ નથી. મને લાગે છે કે, આ અંક સં. ૧૪૦૨ને હશે. પિથીની સ્થિતિ ઉપરથી પણ એ જ સમયની હોવાનું જણાય છે. પ્રશસ્તિ વગેરે કથાલેખકથી બીજા અક્ષરોમાં લખાયેલી છે. એટલે કથા કંઈક તે પહેલાં લખાયેલ હોવી જોઈએ. ૧૩. શ્રીરામભદ્રસૂરિ આ કથાની અને કથાકારે પિતાને પરિચય નીચે મુજબ આપે છે
बादिश्रीदेवसरीणां, गच्छव्योमैकभास्करः। સેરિસન્નશનર, ગવામા: ૨૨ણા
रामभद्रः कथामेतां, रचयामास सावताम् ॥१२८॥ આ નેંધ ઉપરથી આ કથાના કર્તા અને તેમની ગુરુ-પરંપરાની માહિતી મળે છે. આ શ્રીરામભદ્ર(સૂરિ), પ્રસિદ્ધ વાદી દેવસૂરિના શિષ્ય શ્રી જયપ્રભસૂરિના શિખ્ય હતા. આ શ્રીરામભદ્ર(સૂરિ)એ “પ્રબુદ્ધહિયમ” નામના છ-અંકી નાટક-ગ્રંથની રચના કરી છે, તે ઉપલબ્ધ છે. આ નાટક ચાહમાન રાજા સમરસિંહના આભૂષણરૂપ શ્રેષ્ઠી યશવીર અને તેમના ભાઈ અજયપાલે બંધાવેલા જાહેરને આદીશ્વરસત્યમાં યાત્રોત્સવ પ્રસંગે ભજવાયું હતું. શ્રીરામભટ્ટે તેમાં યશોવરની ખૂબ પ્રશંસા કરી છે.* થયા પછી દેવેન્દ્રર માનવામાં વિચરતા હતા અને વિજયચંદ્ર ખંભાતમાં હતા. દેવેન્દ્રસૂરિને ખંભાત બેબાવવામાં આવ્યા. તેઓ કારણવશ તે સમયે આવી ન શકયો. સ્તંભતીર્થમાં શ્રીસંઘે વિજયચંદ્રને ગણધર પદે સ્થાપ્યા તેથી બંને વચ્ચે મતભેદ થશે. તે પછી દેવેન્દ્રસૂરિ ખંભાત આવ્યા અને રધુ પિષાનમાં ઉતર્યા તેથી હેમકાશ આદિ સાધુઓએ વિજયચંદ્રના સમુદાયને વૃદ્ધ પૌષાલિક કહ્યો અને દેવન્દ્રસૂરિના સમુદાયને લઘુ પૌવાલિક. એ પ્રમાણે બંને ખ્યાતિમાં આવ્યા. જુઓ જૈન ગૂર્જર કવિએ” મા. ૨ પૃ. 981માં આપેલા વૃદ્ધ પૌવામિક તપાછપટ્ટાવલી” આ પદાવલીમાં વિજયચંદ્રને પટ્ટધર કહ્યા છે કારણ કે મૂળ પદાવલીમાં ૩૮માં સર્વ દેવસૂરિ છે. પછી આ પટ્ટાવલીમાં ૨૯મા ધનેશ્વરસૂરિ, ૪૦મા ભુવનચંદ્રસૂરિ, ૪૧મા દેવભદ્રરિ અને ૪રમાં જગંદ્રસૂરિ છે. આ વિચઢે મેટા ઉપાશ્રયમાં એક સાથે ઘણુ ચોમાસા ગાળ્યાં અને કડક આચારમાં છેડો ઘણો શિયલ માર્ગ દાખલ કર્યો “જુઓ જેન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ” પૃ. ૪૦૦, પાર પછ૭.
૩૪. પ્રસ્તુત નાટકની શરૂઆતમાં જ આ વિષેને ઉલેખ છે –
सूत्रधारः-श्रीचाहमानासमानलक्ष्मीपतिपृथुलबक्षःस्थलकौस्तुभायमाननिपमानगुणगणप्रकर्षों श्रीजैनशासनसमभ्युमतिविहितासपत्नप्रथलोत्कर्षों प्रोहामदानवैभवोद्भविष्णुकीर्तिकेतकीप्रबलपरिमलोल्लासवासिताशेषदिगन्तरालो किं वेत्सि श्रीमद्यशोवीर-श्रीअजयपालो !
यो मालती विचकिलोज्ज्वलपुष्पदन्तौ, श्रीपार्श्वचन्द्रकुलपुष्करपुष्पदन्तौ । राजप्रियो सततसर्वजनीनचित्तो, कस्तो न वेत्ति मुवनावभुतवृत्तचित्तौ ।।
"Aho Shrutgyanam