________________
સ. ૧૩૩૧ માં થયો હતો. અને સં. ૧૩૪૧ માં જાહેરમાં જ વિધિપક્ષ અચલગીય શ્રીરનસરિ પાસે દીક્ષા લીધી હતી. સં. ૧૩૫૯ માં તેઓએ આચાર્યપદ મેળવ્યું. સં. ૧૭૧ માં પાટણમાં તેઓ ગચ્છનાયક થયા. તેઓ ૬૩ વર્ષની વયે આસોટી ગામમાં સં. ૧૩૯૩ માં સ્વર્ગસ્થ થયા.19
આ સિવાય તેમણે “ ક્યપ્રકાશ” નામને જ્યોતિષ વિષયને ગ્રંથ રચે છે. તેમાં “ચૂડામણિસારોદ્ધાર” ને અનુસારે “અકાડ” લખે છે એમ તેમણે તે “ અર્થકાવડ”ની આદિમાં જ અસ: ૧૪rwજણસોનાથાણુચ ના કથન દ્વારા સૂચવ્યું છે.
શ્રી મોહનલાલ દેસાઈ ૮ અને શ્રીબુદ્ધિસાગરસૂરિજીએ નેણું છે કે “ શ્રીધર્મપ્રભસૂરિનું બીજું નામ પ્રજ્ઞાતિલકસૂરિ હતું.” આ શા આધારે લખાયું છે તે જાણવામાં આવ્યું નથી.
શ્રીધર્મપ્રભસૂરિના શિષ્ય પૈકી શ્રીસિંહતિલકસૂરિ અને શ્રીરત્નપ્રભનાં નામ મળે છે. શ્રીરત્નક સં. ૧૭૯૨ માં “અંતરંગસંધિ અપભ્રંશમાં રચી હતી.૨૦ કથા દશમી
આ કથાની એક તાડપત્રીય હાથપોથી પાટણના શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિરના દા. નં. પિથી નં. ૮૧ ની મળી હતી. તેનાં પત્રાંક: ૧૩૯ થી ૧૫૧ એટલે ૧૦ પત્રો છે. તેમાં ૧૧ મું પત્ર ગુમ થયેલ છે, તેથી આમાં એટલે પાઠ રહી ગયેલ છે. તેનું મા૫ ૧૩ ૪ રા છે. લિપિ સારી છે પણ ખૂબ સુંસાઈ ગઈ છે. છેલ્લે પત્ર તટેલું છે.
આ કથાની બીજી પ્રતિની નોંધ પાટણના ખેતરવસી ભંડારમાં હેવાનું પાછળથી જણાયું. તેને ઉપચાગ કરાય એટલે સમય નહે. ૯ શ્રીવિનયચંદ્રસૂરિ
પ્રસ્તુત આદર્શ સિવાયની બીજી પ્રતિની નોંધ પત્તનસ્થમાનભાંડાગારીયગ્રંથસૂચી” નામના પુસ્તકના પૃષ્ઠ ૨૯૧ ઉપરથી જે મળે છે તેમાં અંતે એક કે વધારે આપે છે. જે આ કથાના કર્તા અને તેમના ગુરુનું પ્રમાણ આ રીતે આપે છે:
सिरिरविप्रहरीणं, सीसैणं विजयचंदनामेण ।
पज्जोसषणाकप्पो, पसो संखेवओ विडिओ। આટલી માત્ર નેંધ આ કથાકારને કંઈક વિસ્તૃત પરિચય મેળવવા માટે પ્રેરક બને છે.
શ્રી રવિપ્રભસૂરિના શિષ્ય શ્રી વિનયચંદ્ર કાવ્ય-સાહિત્યના પ્રખર વિદ્વાન હતા. તેમણે સં. ૧૨૮૫ લગભગમાં “ શ્રી પાર્શ્વનાથ ચરિત” આદિ વીશ પ્રબંધોની રચના કરી હતી. તેમને “કવિશિક્ષા નામને કાવ્ય-સાહિત્ય પર રચેલે (વિનયાંક) ગ્રંથ અદ્યાવધિ અપ્રકાશિત “પત્તનસ્થમાનભાંડાગારીય ગ્રંથસૂચી” ના પૃષ્ઠ ૪૮ ઉપર નોંધે છે. આ ગ્રંથના પ્રથમ કમાં તેઓ પ્રતિજ્ઞા કરતાં કહે છે કે
नत्वा श्रीभारती देवी, बप्पमट्टिगुरोगिरा।
કારિશ કવામિ, નાનrrafજરાખ+ ! અર્થાત–શ્રી સરસ્વતી દેવીને નમસ્કાર કરીને હું આ “કાવ્યશિક્ષા” નામનો ગ્રંથ વિવિધ શાસ્ત્રોનું ૧૭. “અચલગમછોય મેટી પદાવલ્લી” પૃષ્ઠ ૨૧૮. ૧૮. “જન ગૂર્જર કવિઓ” ભા. ૨ પૃષ્ઠ ૭૬૯. ૧૯. “ગરષ્ઠમતપ્રબંધ અને સંઘપ્રગતિ તથા જેનગીતા” પૃષ્ઠ ૨૧૧, ૨૦. “પત્તનસ્થમાનભાંઢાગારીયમંથસગી” પૃષ્ઠ ૪૦૩, ૨૧. “જન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ.” પૃષ્ઠ ૩૯૨, પારા ૫૬૪,
"Aho Shrutgyanam