SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ આ કથામાં કતાનું નામ આપેલું નથી, એટલે એ સંબંધે કશે નિર્ણય કરી શકાય તેમ નથી. એની રચના ઉપરથી લાગે છે કે, આ કથા કૈઈ ઓપરેશિક ગ્રંથના વિવરણુમાં દાંત રૂપે આલેખાઈ હોવી જોઈએ. કથા પાંચમી: આ કથાના સંપાદનમાં મેં બે હાથપેથીનો ઉપયોગ કર્યો છે. તેમાંની એક P સંજ્ઞાવાળી પાટણના ભંડારની તાડપત્રીય પિયી ૫ પાની છે, જેનું માપ ૨૦ x ૨ છે. પ્રતિ પ્રાય: અથઇ છે અને લિપિ પણ સારી છે. લગભગ તેરમા સૈકામાં લખાઈ હોય એમ જણાય છે. તેમાંનાં પાઠાંતરે ટિપમાં નોંધ્યાં છે, બીજી પ્રતિ શ્રીસારાભાઈ નવાબના સંગ્રહની છે. તેનાં ૧૩ પડ્યો છે. એકંદર આ પ્રતિની સ્થિતિ અને લિપિ સુંદર છે. આમાં ચાર સુંદર ચિત્રો છે. મૂળ “કાકકથા’પત્રમાં પૂરી થાય છે અને તે પછી ૪૮ કાળી માટી પ્રશરિત છે, જે આ સંગ્રહના પૃષ્ઠ ૬૦ ઉપર આપવામાં આવી છે. આ પ્રતિ સં. ૧૪૭૩ માં લખાઈ છે, આ પ્રશસ્તિમાં ઉલ્લેખાયેલ ચિત્રકાર દઈયાનું નામ મહવનું ગણાય, જે ચિત્રકળાના ગવેકા માટે ઉપયોગી છે. આ પ્રતિ ઉપરથી જ નકલ કરી લેવામાં આવી હતી. ૬. શ્રીધર્મસૂરિ આ કથાની સમાપ્તિમાં આ રીતે ઉલેખાયું છે– સ બીfસ્ટ પાઈપ રાજાનr -આ નોંધ ઉપરથી આ કથાના કર્તા શ્રીધર્મઘોષસૂરિ હોવાનું જણાય છે. પરંતુ એક જ અરસામાં એકથી વધુ ધર્મષસૂરિ થયાનાં આપણને પ્રમાણે મળે છે; છતાં આ ધર્મઘોષસૂરિ તેમની નિશ્ચિત લેખનપ્રણાલી દ્વારા પરખાઈ આવે છે. આ ધર્મઘોષસૂરિ પિતાની પ્રત્યેક કુતિમાં તેમના ગુરુ અને જ્યક ગુરુ છાતાના નામને ઉલેખ પ્રકારાન્તરે પણ કરે જ છે. એ રીતે આ કથાની ગાથામાં પણ એ નામોના ઉલેખ સાથે પોતાના નામને ય પવેલું અછતું રહેતું નથી. એ માથા આ પ્રકારે છે– हवपरिणीओ कयतिस्थउन अयउ कालगायरिओ। विलाण दरिसी जयदेविदो चम्मकिसिवरी ।। આ નોંધ ઉપરથી શ્રીધર્મષસૂરિ, જેમનું નામ આચાર્ય થયા પહેલાં ધર્મકીર્તિ હતું, તેઓ તપાગચ્છીય દેવેન્દ્રસૂરિના શિષ્ય હતા. વળી દેવેન્દ્રસૂરિના બીજા શિષ્ય શ્રીવિદ્યાનન્દસૂરિ તેમના જયેક ગુરુ ભાઈ થતા હતા તેમના નામને ઉલેખ ઉપરની ગાથામાં લેવાય છે. શ્રીધર્મઘોષસૂરિની વિગત ઉપાધ્યાય શ્રીધર્મસાગરે રચેલી “તપાગચ્છપટ્ટાવલી”૧૧ તેમજ શ્રીમુનિસુંદરસૂરિએ રચેલી “ગુર્નાવલી” માં વિસ્તારથી આપી છે. ઉજજૈનના રહેવાસી શ્રેઝી જિનભદ્રને બે પુત્રો હતા. મોટાનું નામ વિરધવલ અને નાનાનું નામ ભીમકુમાર. આ બંને કુમારે શ્રીદેવેન્દ્રસૂરિના ઉપદેશથી પ્રભાવિત થતાં દીક્ષા લેવા તૈયાર થયા. તેમાં વિરધવલે તે પિતાના લગ્નોત્સવને જ દીક્ષેત્સવમાં ફેરવી નાખે. સંવત ૧૩૦૨ માં શ્રીદેવેન્દ્રસૂરિ પાસે વરધવ દીક્ષા લઈ વિદ્યાનન્દ નામ ધારણ કર્યું. ઉત્કટ ચારિત્ર્યન પાળતાં તેઓ સિદ્ધાંતના પારગામી થયા. તેમણે પિતાના ગુરુને મંથરચનામાં સહાયતા કરી હતી, એ સિવાય “વિદ્યાનન્દવ્યાકરણ” ગ્રંથ તેમણે કર્યો હતે કેટલાક સમય વીત્યા પછી ભીમકુમારે પણ મોટા ભાઈના માર્ગનું અનુસરણ કર્યું. ભીમકુમાર ૧૧. * શ્રી તપાગચ્છ પદાવલિ' ભા. ૧ પૃ૪ ૧૬૮, ૧૬૯ વગેરે પ્રકાશક: શ્રીવિજયનીતિમૂરઅરજી લાયબ્રેરી અમદાઝાદ, તેમજ ગુવોવલી” ૫૪ ૧૬ થી ર૭ પ્રકાશક: યશવિજય જેન મંથમાળા, ભાવનગર, १२. विद्यानन्दाभियं तेन, कृतं ब्याकरण नवम् । માસ જાન અવકલમ ગવલી: કા ૧૧ "Aho Shrutgyanam
SR No.009529
Book TitleKalikacharya Kathasangraha
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
PublisherKunvarji Hirji Naliya
Publication Year1949
Total Pages406
LanguageSanskrit
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy