SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ४ 26 પૂછ્યું તલ નામના ગચ્છમાં? શ્રીગ્મા*દેવસૂરિ થયા. તેમના શ્રીદત્ત નામે શિષ્ય હતા. સ`. ૧૨૪૧ માં શ્રીસેામપ્રભસૂરિએ ચેલા “ કુમારપાલપ્રતિષધ ” માંથી શ્રીâત્ત વિષે કેટલીક હકીકતા મળે છે, તે જાણવા જેવી છે—તે પરિભ્રમણુ કરતા એક વખતે વાગડ દેશના ચણુપુર નામના ગામમાં ગયા. ત્યાં તે વખતે યોાભદ્ર કરીને એક રાન્ત રાજ્ય કરતા હતા. તે શ્રીદત્તસૂરિ પાસે આવીને હંમેશાં ધ બેધ સાંભળવા લાગ્યા. શ્રીદત્તસૂરિ ત્યાં કેટલેક સમય રહી અન્યત્ર ચાલ્યા ગયા. પાછળથી તે રાજાને સ`સાર ઉપર વિરક્તિ થઈ આવી, અને તેથી તે બધા રાજ્યભાર છેાડી શ્રીદત્તસૂરિ પાસે દીક્ષા લેવા નીકળી પડયો. સૂરિ તે સમયે હિંડુન્નુાપુરમાં રહેતા હતા, તેથી રાજા ત્યાં ગયા. તેની પાસે એક બહુમૂલ્ય મુક્તાહાર હતા, તેને વેચી તેના દ્રવ્યથી ત્યાં એક · ચઉવીસ જિનાલય' નામે માઢું. મંદિર ધાર્યું, અને પછી સાધુપણુ લઈ શ્રીદત્તસૂરિના શિષ્ય થયા. સાધુત લઈ તેણે અનેક પ્રકારનાં તપશ્ચરા કર્યા અને ઊંડા શાસ્ત્રાભ્યાસ કરી ચશેાભદ્રસૂરિ નામે આશ્ચર્ય પદ પ્રાપ્ત કર્યુ. આચાય થયા પછી તેમણે લેાકેાને ધર્મોપદેશ આપવા જુદાં જુદાં સ્થળામાં પરિભ્રમણ કર્યું. જ્યારે વૃદ્ધાવસ્થા થઈ ત્યારે આ કલિકાલમાં પણ પૂર્વસૂરિઓના વિશુદ્ધ ચારિત્ર્યનું સ્મરણ કરાવે તેવું તેર દિવસનું આશ્ચર્યકારી અનશન કર્યું હતું, શ્રીયશેાભદ્રસૂરિના શિષ્ય શ્રીપ્રદ્યુમ્નસૂરિ થયા. તેમણે મનેરમ ‘સ્થાનકપ્રકરણુસૂત્ર'ની રચના કરી. ( આ : સ્થાનકપ્રકરણુસૂત્ર * ઉપર પ્રસ્તુત શ્રીદેવચંદ્રસૂરિએ તેની વૃત્તિ રચી.) તેએ સિદ્ધાંત, તર્ક, સાહિત્ય અને વ્યાકરણશાસ્ત્રના વિશારદ હતા, શ્રીપ્રદ્યુમ્નસૂરિના શિષ્ય શ્રીગુણસેણુસૂરિ થયા. તેએ સિદ્ધાંતના પારગામી અને ઉત્કટ ચારિત્ર પાલક હતા. શ્રીગુણુસેનસૂરિના શિષ્ય શ્રીદેવચદ્રસૂરિ થયા. ’” આ શ્રીદેવચંદ્રસૂરિએ જ ૧૩૦૦૦ Àાક પ્રમાણુની મૂલશુદ્ધિ-વૃત્તિ'ની રચના કરી. તેમની શુરુપરપરા નીચે મુજખ છે: પૂછ્યું તલ ગુચ્છ—શ્રીઆ*દેવસૂરિ I શ્રીદત્ત શ્રીયશેાભદ્રસૂરિ I શ્રીપ્રદ્યુમ્નસૂરિ 1 શ્રીગુણુસેસૂરિ } શ્રી દેવચંદ્રસૂરિ શ્રીદેવચંદ્રસૂરિ એમના સમયના વિદ્યુત શ્રુતધર અને મોટા કવિ હતા. તેએ પેાતાને શ્રોઅભયદેવસૂરિના ‘લઘુ સહેાદર’ તરીકે પ્રશસ્તિમાં ઓળખાવે છે. તેમણે સ. ૧૯૬૦માં ભ’ભાતમાં સિદ્ધરાજ જયસિંહના રાજત્વકાળમાં “ શ્રીશાંતિનાથરિત્ર” પ્રાકૃત ગદ્ય-પદ્યમાં ૧૨૧૦૦ શ્લાક પ્રમાણુનું રહ્યું છે. ૪. કેટલાક વિદ્યાના પૂર્ણતલ્ મચ્છને પૌણિ ભાયક—પૂનમિયા ગચ્છ તરીકે ઓળખાવે છે, પરંતુ પૂનમિયા મુની ઉત્પત્તિ, મુનિચંદ્રસૂરિના ગુરુભ્રાતા ચંદ્રપ્રભસૂરિએ સ. ૧૧૫૭માં પૂર્ણિમાના દિવસે પાખી કરવાની પ્રા કરી ત્યારથી થઈ છે. પૂષ્ણુ તલ ગચ્છના શ્રીદેવવરિએ ‘મૂળશુદ્ધિ-વૃત્તિ’ સ ૧૧૪૬માં રચી, તેની પ્રશસ્તિમાં તેમની પાંચમી પેઢીના ગુરુ આશ્રદેવસૂરિને પૂર્ણતલ ગચ્છીય કહ્યા છે. એટલે સં, ૧૧૫૯માં ઉત્પન્ન થયેલા પૂનમિયા ગચ્છ' કરતાં યે ૧૩ વર્ષી પહેલાં રચાયેલા ગ્રંથમાં પૂČતલ્ ગચ્છ' પ્રસિદ્ધ હતા એટલું સા નિશ્ચિત પ્રમાણ મળે છે. આથી “ પૂર્ણતલ ગચ્છ” - પૌણિમાયક—પૂનમિયાષ્ટ્રથી ભિન્ન અને ખૂબ પ્રાચીન હેાવા વિષે કા રહેતી નથી. "Aho Shrutgyanam"
SR No.009529
Book TitleKalikacharya Kathasangraha
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
PublisherKunvarji Hirji Naliya
Publication Year1949
Total Pages406
LanguageSanskrit
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy