________________
૭૩
ચિત્ર ૪૬: કાલક અને શાહી, ચિત્ર ૪૫ વાળી પ્રતના પાના ૨ ઉપરથી,
ચિત્ર ૩૦ વાળા ચિત્રને ઘણી ખરી મમતામાં આ ચિત્ર મળતું છે. આ ચિત્રમાં શાહીના સિંહાસનની ચિત્રાકૃતિ જુદી જાતની છે, મસ્તક ઉપ૨ ત્રણ છત્ર છે અને શાહીએ પહેરેલાં કપડાંની ચિત્રાકૃતિ પણ જુદી છે.
Plate XX
ચિત્ર ૪૭ :
ચેમસૂણૅ થી ઇંટોનું સુવર્ણ બનાવતાં આ કાલક, ચિત્ર ૪૫ વાળી પ્રતના પાના ૩ ઉપરથી. જમણી બાજુ મળતા કુંભારના નીંભાડા-ઈંટવાડાની ઈંટા પર ડાબી બાજુ ઊભેલા આ કાલક પેાતાના ઉંચા કરેલા જમણા હાથની ચપટીથી યાગચૂર્ણ નાખીને ઘંટાનું સુવર્ણ બનાવતા દાખાય છે. ડાખા હાથમાં આ ચાલકે દાંડા પકવે છે.
ચિત્રના અનુસ ંધાને, ઉપરના ભાગમાં ઘોડા ઉપર બેઠેલે સૈનિક, તેની પાછળ હાથી ઉપર બેઠેલે બીજો શસૈનિક અને તેની પાછળ પગપાળા-પદાતિ સૈનિક, સુવણું લેવા માટે આ કાલક પાસે જતા દેખાય છે.
ચિત્ર ૪૮ : ગભી વિદ્યાના ઉચ્છેદ્ર અને ઉજજૈનીના ઘેરા. ચિત્ર ૪પ વાળી પ્રતના પાના ૪ ઉપરથી.
ડાબી બાજુએ મધ્યમાં ઉજજૈની નગરીના કિલ્લા છે. કિલ્લાની અંદર છત્ર નીચે સુવર્ણ સિંહાસન ઉપર ગભિલ રાજા બેઠેલે છે. તેની આગળ આવેલા સળગતા અગ્નિકુંડમા પેાતાના ઉંચા કરેલા જમણા હાથથી કુંડની આગળ ઊભી રહેલી ગભી વિદ્યાની સાધના માટે હામદ્રવ્યની આહૂતિ આપીને તે વિદ્યાની સાધના કરે છે. મસ્તક ઉપરના છત્રની ટોચની પાસે એક પોપટ એઠલે છે, પાપઢની પાસે સાધ્વી સરસ્વતી ઉદાસ -ચિત્તે એઠેલી છે. ગધેડીની નીચે પૂજાપાત્ર આચમની સહિત પડેલું છે. ગભિલના સિદ્ધાસનની નીચે એક હાથી તથા એક ઘેડા લેલે છે. હાથીની નીચે પાણીની સારી છે. ગધેડી ખરાખર ઉજજૈનોના કિલ્લાના પ્રવેશદ્વારમાં પેસતાં જ ઊભેલી છે. કિલ્લાની ખહારના ભાગમાં, જમણી માજુએ સૌથી ઉપરના ભાગમાં એ શક ધનુર્ધારી સૈનિકો છે. ધનુર્ધારી સૈનિકાની ખરાખર નીચે સાધુના કપડાં પહેરેલાં આ કાલિક હાથમાં ધનુષમાણુ પકડીને, ખાણ છેડવાની તૈયારી કરતા હોય તે રીતે ઊભેલા છે. આ કાલકનો નીચે મસ્તકે છત્ર વાળા એક શક રાજા છે. શક રાજ્યના ઘેાડાની નીચે એક દોડતું સસલું છે.
ચિત્ર ૪૯ : (૧) આર્ય કાલક અને બ્રાજીના રૂપમાં શફ્રેંદ્ર; (૨) આ કાલક અને મૂળરૂપે શક્રેક.
ચિત્ર ૪૧ વાળી પ્રતના પાના પ ઉપરથી.
ચિત્રના ઉપરના ભાગના વર્ણન માટે નુ
ચિત્ર ૩૮નું વર્જુન,
Plate XXI
ચિત્રના અનુસધાને, નીચેના ભાગના વન માટે જીએ ચિત્ર ૩નુ વર્ણન, ચિત્ર ૩૯ માં શકે દાઢીવાળા છે, જ્યારે પ્રસ્તુત ચિત્રમાં શકેંદ્ર દાઢી વગરના છે. ચંદરવાના તારણમાં હસની ચિત્રાકૃતિ છે.
પ્રસ્તુત ચિત્રના અને ભાગામાં આ કાલક અને શકેંદ્રની મધ્યમાં સ્થાપનાચાય જી છે.
ચિત્ર ૪૫ થી ૪૯ સુધીના ચિત્રમાં પ્રચુર સુવર્ણ ના ઉપયાગ કરેલા છે.
ચિત્ર ૧૦: (૧) કાલકકુમારનું અશ્વખેલન; (૨) ગુણાકરસૂરિના કાલકકુમારને ઉપદેશ, સાહિત્યસેવી મુનિમહારાજ શ્રીપુણ્યવિજયજીના સંગ્રહની, સંવત ૧૫૦૩ ના જેઠ વદ ૯ સુધવારના રોજ લખાયેલો; ૮ પત્રની કાલિકાચાય કથાની હસ્તપ્રતના ૧ પાના ઉપરથી.
૧૯
"Aho Shrutgyanam"