SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૧ છેઠેલા છે. શદ્રના ડાબા હાથમાં વૃદ્ધ પણાના ટેકા માટે લાકડી છે. આ ચિત્રમાં પણ આર્યકાલકના વશમાં પેરી અહીને ઉપગ કરે છે, ચિત્ર ૩૯: આર્યકાહક તથા મૂળસ્વરૂપે શકેંદ્ર. ચિત્ર ૨૧ વળી પ્રતના પાના ૩૪ ઉપરથી. ઉપરોક્ત ચિત્રની ચિત્રાકૃતિએ કરતાં જુદી ચિત્રાકૃતિઓ વાળા ચંદરવાની નીચે, સુવર્ણના સિંહાસન ઉપ૨ આર્યકાલક પિતાના ઉંચા કરેલા જમણા હાથમાં મુહપત્તિ રાખીને, સામે મૂળ સ્વરૂપે ઊભેલા શાને. ઉપદેશ આપતા દેખાય છે. શકુંદના ચાર હાથ પકી બે હસ્તની અંજલિ જોડલી છે. ત્રીજો હાથ અભયમુદ્રામાં છે અને ચોથા ઉંચા કરેલા પાછળના હાથમાં અંકુશ છે. Plate XVI ચિત્ર ૪૦ : સમવસરણ. ચિત્ર ર૧ વાળી પ્રતના ૩૫ મા પાના ઉપરનું પ્રથમ ચિત્ર, ચિત્રના વર્ણન માટે જુઓ ચિત્ર ૨૪ નું આ પ્રસંગને લગતું જ વર્ણન. ચિત્ર ૪૧ : આર્યકાલકનો ચતુર્વિધ સંઘને ઉપદેશ. ઉપરોક્ત પ્રતના ૩૫ મા પાના પરનું બીજું ચિત્ર. ચિત્રના વર્ણન માટે જુઓ ચિત્ર ૨૫ નું આ પ્રસંગને લગતું જ વર્ણન. Plate XVII ચિત્ર ૪૨ : સમવસરણ ચિત્ર ૨૧ વાળી પ્રતના છેલા પાના ઉપરનું પ્રથમ ચિત્ર. ચિત્રના વર્ણન માટે જુઓ ચિત્ર ૨૪ નું આ પ્રસંગને લગતું જ વર્ણન. ચિત્ર ૪૩: શ્રી જિનભદ્રસૂરિ. ઉપરોક્ત પાના પરનું બીજું ચિત્ર. સંવત ૧૪૭૩ માં અણહિલપુર પાટણમાં લખાએલી ચિત્ર ૨૩ થી ૨૫ વાળી કાલિકાચાર્ય કથાની હસ્તપ્રત તથા ચિત્ર ર૭ થી ચિત્ર ૪૩ વાળી કાલિકાચથ કથાની હસ્તપ્રત અને સંવત ૧૪૭૩માં જ પાટ માં જ લખાએલી કલ્પસૂત્રની હસ્તપ્રત કે જે હાલ છરા (પંજાબ)ના ગ્રંથભંડારમાં સંગ્રહાએલી છે, આ બધી પ્રતે આચાર્ય શ્રીજિનભદ્રસૂરિના ઉપદેશથી ખરતરગરગથ્વીથ જૈન સંઘ લખાવેલી છે. - જિનભદ્રસૂરિજી અને તેમની શિષ્ય મંડળીના ઉપદેશથી સંવત ૧૪૭૩ થી સંવત ૧૫૧૫ ના . વર્ષના ગાળામાં તે સમયના જૈન શ્રાવકે અને શ્રાવિકાઓએ લાખોની સંખ્યામાં તાડપત્ર પરથી કાગળ પર હસ્તપ્રત લખાવી લેવાના ઉલ્લેખો મળી આવે છે. ચિત્રમાં આચાર્ય શ્રીજિનભદ્રસૂરિ સુવર્ણ સિંહાસન ઉપર પોતાના ઉંચા કરેલા જમણા હાથમાં સપત્તિ રાખીને સામે બેઠેલા શિષ્યને તથા શિષ્યના મસ્તકના ઉપરના ભાગમાં બેઠેલા બે શ્રાવકને થાને ઉદ્ધાર કરવાને ઉપદેશ આપતા દેખાય છે. સામે બેઠેલા શિષ્યના બંને હાથમાં તાડપત્રનું પાનું છે. શ્રી જિનભદ્રસૂરિની નીચે બેઠેલી બે સાલવીઓ તથા ત્ર શ્રાવિકાઓ બંને હસ્તની અંજલિ જેને ધર્મોપm સાંભળે છે. બંને શ્રાવકે, સાધ્વીઓ તથા શ્રાવિકાઓની આકૃતિઓવાળો ભાગ ઘસાએ હેવાથી અસ્પષ્ટ રખાય છે. લખાણની પાંચમી તથા છઠ્ઠી લીટીમાં નોર()સરના વરિષદમrળક સ્પણ અક્ષરોમાં લખેલું હોવાથી આ ચિત્ર શ્રીજિનભદ્રસૂરિશ્વરજીનું જ હોવાનું અને આ હસ્તપ્રત તેઓશ્રીના ઉપદેશથી લખાએલી હેવાની સાબિતી આપે છે. આ ચિત્રના જેવાં જ ચિત્ર બીજી હસ્તપ્રતાના અંતમાં મકાએલાં હશે એમ મારું માનવું છે. પસવ' નામના સંદર ૧. પ્રસ્તુત ક૫સત્રની હસ્તપ્રતના બધાંએ ચિત્રો મારા તરફથી પ્રસિદ્ધ થનાર “પવિત્ર મંથમાં હવે પછી પ્રસિદ્ધ થનાર છે. મૂલ્ય પિણાબસે રૂપિયા. "Aho Shrutgyanam
SR No.009529
Book TitleKalikacharya Kathasangraha
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
PublisherKunvarji Hirji Naliya
Publication Year1949
Total Pages406
LanguageSanskrit
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy