________________
“અહો શ્રુતજ્ઞાનમ” ગ્રંથ જીર્ણોદ્ધાર ૭૯
ક્રિયાકોશ
: દ્રવ્યસહાયક :
જિનશાસન શિરતાજ, કલીકાલ કલ્પતરૂ,
સન્માર્ગ સંરક્ષક, પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના સમુદાયના માતૃહૃદયા કરૂણાસિંધુ પૂ. સા. જયરેખાશ્રીજી મ.સા.ના મધુરભાષિ સુશિષ્યા સા. પીયૂષરેખાશ્રીજી મ.સા.ની
પ્રેરણાથી ૨૦૬૦ ના ચાતુર્માસમાં
શ્રી માણીભદ્ર સોસાયટીમાં ઉપાશ્રયમાં આરાધના કરતી શ્રાવિકાઓના જ્ઞાનખાતાની ઉપજમાંથી
સંયોજક : શાહ બાબુલાલ સરેમલ બેડાવાળા
શ્રી આશાપૂરણપાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર શા. વિમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન
હીરાજૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૩૮૦૦૦૫ (મો.) ૯૪૨૬૫૮૫૯૦૪ (ઓ.) ૨૨૧૩૨૫૪૩ (રહે.) ૨૭૫૦૫૭૨૦ સંવત ૨૦૬ ઈ.સ. ૨૦૧૦