________________
પ્રવૃત્તિનિમિત્તના આધારે ન્યાયકોશમાં ‘મંત્રિ' શબ્દના મુખ્ય પાંચ અર્થ દર્શાવ્યા છે. (૧) વિજ્ઞäસારવાર્થસતિને ર્મ | આ અર્થ પ્રાચીન મત પ્રમાણે છે. (૨) વિનોત્સરળ સાધાર વાળમ્ | આ અર્થ નવ્ય મત મુજબ છે. (૩) વિશેષતાતિસવૃન્દાવછરીપ્રાણિણિવિન્ધ્વંસત્વછેરળતાવત | આ અર્થ નવ્યમતના
લક્ષણનો વિસ્તાર છે. (૪) સહિંતામીષ્ઠવાતિઃ | આ અર્થ યોગશાસ્ત્ર પ્રમાણે છે. (૫) પ્રશતાવરણમ્ | આ અર્થ ધર્મ પ્રમાણે છે. (ન્યાયકોશ પૃ. ૬૩૬)
પ્રવૃત્તિનિમિત્તના આધારે જ લક્ષણની પ્રવૃત્તિ થતી હોય છે. પ્રાચીન મત પ્રમાણે મંગલનાં લક્ષણ ત્રણ છે. (૧) આચાર્ય ઉદયને કિરણાવલીમાં જણાવેલું લક્ષણ છે–
प्रतिबन्धकान्यस्य सतः प्रारिप्सितप्रतिबन्धकदुरितनिवृत्त्यसाधारणकारणत्वम् । જે પ્રતિબંધકથી ભિન્ન હોય અને પ્રારંભ કરવાની ઇચ્છાનો વિષય બનેલા ગ્રંથાદિના
પ્રતિબંધક દુરિતની નિવૃત્તિનું અસાધારણ કારણ હોય તે મંગલ. (૨) ન્યાય-સિદ્ધાંત-દીપિકામાં આ પ્રમાણે છે–
विघ्नोत्सारणासाधारणकारणत्वे सति साध्यत्वम् ।
વિદન દૂર કરવાનું અસાધારણ કારણ હોય અને સાધ્ય હોય તે મંગલ. (૩) તત્ત્વચિંતામણિમાં ઉપા. ગંગેશે પૂર્વપક્ષ તરીકે જણાવેલું લક્ષણ આ પ્રમાણે છે
मङ्गलत्वं निर्विघ्नमारब्धं परिसमाप्यताम् इति कामनया वेदविहितत्वम् । આરબ્ધ કર્મ નિર્વિઘ્ન સમાપ્ત થાય એવી ઇચ્છાથી જેનું વેદ દ્વારા વિધાન થયું હોય તે મંગલ. નવીનોના મતે વિનવ્વસીસાધારનારણમ્ મ7મ્ આ મંગલનું લક્ષણ છે.
(तदर्थश्च समाप्तिप्रतिबन्धकदुरितविशेषो विघ्नः, तस्य उत्सारणं = नाशः तदसाधारणं कारणं મfપવી એમ્ (ચોકો) )
શાસ્ત્રવાર્તા સમુચ્ચયની સ્યાદ્વાદકલ્પલતા–ટીકામાં પૂ. ઉપા. શ્રી યશોવિજયજી મહારાજા મંગલનું પરિષ્કૃત લક્ષણ આ પ્રમાણે જણાવે છે.
प्रारिप्सितप्रतिबन्धकदुरितनिवृत्त्यसाधारणकारणं मङ्गलम् इति हि तल्लक्षणं परैर्गीयते, तत्र चास्माभिलाघवात् 'प्रारिप्सितप्रतिबन्धक' इति विशेषणं त्यज्यते । ....... प्रायश्चित्तादीनामपि मङ्गलत्वात्..... स्वाध्यायादेरपि मङ्गलत्वाविरोधात् ।
જૈન મત મુજબ પ્રાયશ્ચિત્ત અને સ્વાધ્યાય પણ લક્ષ્ય જ છે. તેથી મંગલના લક્ષણમાં દુરિતનાં વિશેષણ તરીકે ‘પ્રરિતિ–પ્રતિબંધ' એવા વિશેષણની જરૂર નથી.
asta\mangal-t\3rd proof