________________
(૧૨) ધાતુક્ષ્મસૂરી:
પુષ્પિકા :
(૧૫) ભૂત્તિરભાર:
પુષ્પિકા :
(૧૬) મંગલવાર્ઃ
(૧૩) આવ્યાતવાદીા-આખ્યાતના અર્થ અંગે ન્યાય, વ્યાકરણ અને મીમાંસાના મતો ભિન્ન ભિન્ન છે. તેની ચર્ચા પ્રસ્તુત કૃતિમાં કરવામાં આવી હશે. પ્રસ્તુત કૃતિ ‘ઘ્યાતવાવ' નામે સ્વતંત્ર હશે અથવા અન્ય રચિત આખ્યાતવાદની ટીકા હશે. આ અંગે ચોક્કસ નિર્ણય તેની હસ્તપ્રત ઉપલબ્ધ થાય પછી જ થઈ શકે. ‘વિમલગચ્છનો ભંડાર', (દેવસાનો પાડો) અમદાવાદમાં પ્રાયઃ આની હસ્તપ્રત છે.
(૧૪) પ્રાતસુમષિતસદ્મ:-નામ પ્રમાણે વિષય સ્પષ્ટ છે. લેખકના સમયમાં લખાયેલી પ્રત
વીજાપુરમાં ઉપલબ્ધ છે.
મંગલ :
|| महोपाध्याय श्री भानुचन्द्रगणिगुरुभ्यो नमः ||
મંગલ :
પુષ્પિકા :
(૨૭) સપ્તરળવૃત્તિ:
३५
asta\mangal-t\3rd proof
સમાપ્તા ||
વ્યાકરણ વિષય ધાતુઓના સંદર્ભમાં રચાયેલી કૃતિની હસ્તપ્રત લીંબડીના ભંડારમાં છે. અનુપલબ્ધ હોવાથી અન્ય વિગતોની નોંધ મૂકી શકાતી નથી.
પઢમં વિર પનળસ્સ નમદ મહળિમફ રખિન્ન | ઇત્યાદિ.
રૂતિ (ઇત્યાદિ પૂર્વવત્) મહોપાધ્યાય શ્રીસિદ્ધિચન્દ્ર ખિવિરવિતઃ प्राकृतसुभाषितसङ्ग्रह समाप्तः ॥
ષઋતુ વિશે જુદા જુદા અનેક કવિઓએ રચેલા મુક્તકોનો સંગ્રહ પ્ર. કાન્તિવિ.નો ભંડા૨, વડોદરામાં આની હસ્તપ્રત ઉપલબ્ધ છે. રૂતિ (ઇત્યાદિ પૂર્વવત્) મહોપાધ્યાયશ્રીસિદ્ધિચન્દ્રાળિવિરવિતે सूक्तिरत्नाकरे षऋतुवर्णनं समाप्तम् ॥
નવ્યન્યાયશૈલી પ્રવર્તક મહોપાધ્યાય ગંગેશે તત્ત્વચિંતામણિમાં સ્થાપિત કરેલા મંગલવાદનું સમર્થન કરતી કૃતિ. ઉદયનના પ્રાચીન મતનું ખંડન તેમ જ ગંગેશના મતનું સમર્થન કરવામાં આવ્યું છે અહીં પ્રગલ્ભચરણને પણ ટાંકવામાં આવ્યા છે.
|| ॐ ऐं नमः ।। शङ्खश्वर पुराधीशं श्रेयोवल्लीवनाम्बुदम् । विघ्नौघमत्तमातङ्गपञ्चास्यं श्रीजिनं भजे ||१|| .महो. श्री सिद्धिचन्द्रगणिविरचितो मङ्गलवादः समाप्तः ॥
(૧) નમસ્કાર મહામન્ત્ર (૨) ઉપસર્ગહર સ્તોત્ર (૩) સપ્તત્યધિક શતજિન સ્તોત્ર (૪) સપ્તભયહર સ્તોત્ર (૫) અજિતશાન્તિ સ્તોત્ર (૬) લઘુશાન્તિ સ્તોત્ર (૭) બૃચ્છાન્તિ સ્તોત્ર, આ સાત સ્મરણની ટીકા .