________________
49. Mahävir Bolo Bolo, Mahävir Bolo
મહાવીર બોલો બોલો, મહાવીર બોલો,
મહાવીર બોલો તમે, ગૌતમ બોલો, જૈન શાસનની જય જય બોલો... મહાવીર બોલો...
કરુણા સાગર પ્રભુ મહાવીર બોલો,
દિન દયાલ પ્રભુ મહાવીર બોલો, જય જય બોલો તમે જય જય બોલ ...મહાવીર બોલો..
પ્રેમસે બોલો બોલો, મહાવીર બોલો,
સૌ સાથ બોલો બોલો મહાવીર બોલો કર્મને તોડો, બોલો મહાવીર બોલો.. મહાવીર બોલો.
Mahävir bolo bolo, Mahävir bolo,
Mahävir bolo tame, Gautama bolo, ain shäsan ni, jay jay bolo... Mahävir bolo..
Karunä sägar Prabhu Mahävir bolo,
Din dayal Prabhu, Mahävir bolo,
Jay jay bolo tame, jay jay bolo...Mahävir bolo
Premse bolo bolo, Mahävir bolo,
Sau säth bolo bolo, Mahävir bolo,
Karma ne todo, bolo Mahävir bolo... Mahävir bolo