________________
29. Dada Tari Mukha Mudra - દાદા તારી મુખમુદ્રા
દાદા તારી મુખમુદ્રાને અમીય નજરે નિહાળી રહ્યો, લ્હારા નયનોમાંથી ઝરતું દિવ્ય તેજ હું માણી રહ્યો. ક્ષણભર આ સંસારની માયા લ્હારી ભક્તિમાં ભૂલી ગયો તુજ મૂર્તિમાં મસ્ત બનીને આત્મિક આનંદ માણી રહ્યો.
Dädä täri mukha mudrä ne amiya najare nihäli rahyo,
Tärä nayano mänthi zaratu divya tej hu zilli rahyo; Kshanabhar ä sansar ni mäyä täri bhakti mä bhuli gayo, Tuj moorti mä mast banine ätmik änand mäni rahyo.
O Jineshvar Bhagawan, I am not able to move my eyes off your beautiful idol. I can experience the love and compassion flowing through your eyes. This divine moment when I am doing your Bhakti makes me forget the material world and
helps me experience the true divine inner happiness.