________________
श्रीदशवेकालिकमुत्रे
तृतीयस्तु - 'उग्रतपस्वी भवानेव किम् ? इति केनचित्पृष्टः सन् स्त्ररुयातिकामनया केवल मौनमालम्यते न तु किञ्चित्मविमापते तेन प्रच्छकोऽधिगच्छतिअयं महातपस्वी यतः स्वगुणाख्यानं कर्नु मनागपि नोत्सहते, पृष्टोऽपि च प्रतिवचनं न प्रयच्छतीति (३) ।
५४४*
[२] वचःस्तेनः वचः = वाक्यं तस्य स्तेन:, यथा- 'धर्म देशनामत्रीणतया श्रयमाणो मुनिर्भवानेव किम् ?' इति केनचित्पृष्टः 'साधवो धर्मदेशनानिपुणा एव भवन्ती'त्यादिवका तूष्णींभूत । अथवा स्वस्य शास्त्रानभिज्ञत्वेऽपि वागाडम्बरमात्रेण परिषदि मसादितायां सत्यां केनचित् 'आचारायङ्गोपाङ्ग विज्ञो भवान्' इति पृष्टः
(३) 'क्या आपही उग्र तपस्वी हैं?' ऐसा मन करनेपर स्वकीय कीर्तिकी कामना करके केवल मौन साध लेनेवाला- कुछ न बोलनेवाला तपचोर है, क्योंकि मौन साधनेसे प्रश्न कर्त्ता यह समझ लेता है कि'ये बड़े भारी तपस्वी हैं कि अपने गुण वर्णन करनेमें तनिक भी प्रवृत्त नहीं होते, यहां तक कि पूछने पर भी उत्तर नहीं देते ।'
[२] वाक्यके चोरको वचनचोर कहते हैं। जैसे किसीने पूछा- 'जो धर्मदेशना देनेमें अत्यन्त निपुण सुने जाते हैं वे क्या आपही है ?' इस प्रश्नके उत्तरमें ऐसा कहना कि - 'साधु, धर्मदेशना देनेमें निपुण होते ही हैं, ', अथवा चुप्पी साध लेना, अथवा हो तो शास्त्रोंसे अनभिज्ञ; किन्तु वागाडम्बर से परिषद्को प्रसन्न करनेपर कोई पूछे कि - 'आप अंग उपांगका जानते हैं क्या?' ऐसा प्रश्न करनेपर 'साधु, अंग उपांगोंके ज्ञाता
(૩) ‘શુ આપ જ ઉગ્ર તપસ્વી છે ?” એવા પ્રશ્ન પૂછવામા આવતાં પેાતાની ફીતિની કામના કરીને કેવળ મૌન સાધનાર કાઇ ન ખેલનાર પણ તચાર છે, કારણ કે મોન સાધવાથી પ્રશ્નકર્તા એમ સમજી લે છે કે-એ બહુ મોટા તપસ્વી છે, તેથી પોતાના ગુણ વર્ણન કરવામાં જરા પણ પ્રવૃત્ત થતા નથી, એટલે સુધી કે પૂછતાં છતાં ઉત્તર પણ નથી આપતા’
[૨] વાકયના ચારને વચનચાર કહે છે જેમ કે, કેઇ પુછે જે ધર્મદેશના આપવામાં અત્યંત નિપુણ સભળાય છે તે શું આપ જ છે ?' એ પ્રશ્નના ઉત્તરમાં એમ કહેવું કે 'સાધુ ધ દેશના આપવામાં નિપુણુ જ હાય છે ' અથવા ચુપકી પકડવી અથવા શાસ્ત્રોથી અનભિજ્ઞ હાવા છતાં વાગાડમ્બરથી પરિષદ્ધે પ્રસન્ન કરતા કંઇ પૂછે કે આપ અંગ-ઉપાંગને જાોા છે કે ? એવા પ્રશ્નના ઉત્તરમાં
"