SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ આદ્ય મુરખ્ખીશ્રી, ३४ ભાણવડ નિવાસી શેઠ હરખચ'દ કાલીદાસ વારીયાનું જીવન ચરિત્ર. આ સંસ્થાને રૂા. ૬૦૦૦] છ હજાર જેવી રકમનું વાતવાતમાં દાન આપના, સ્વ, શ્રીમાન્ હરખચંદ કાલીદાસ વારીયા ભાણવડ નિવાસીનું ટુંક જીવનચરત્ર આપવા પ્રયાસ કરીએ છીએ. સૂત્રમાં તેઓશ્રીના ફોટા આપવા માટે તેએશ્રી હયાતીમાં વાત થયેલ, પરંતુ તે આ જાતની જાહેરાતથી વિરૂદ્ધ હતા. જે અવસાન બાદ તેમના સુપુત્રે આગળ પણ ફોટાની માગણી કરી પરંતુ તેઓએ તેમના પૂ. પિતાજીના પગલે ચાલી ફોટા આપવામાં નારાજી બતાવી. એટલે એ ટુંકુ જીવન આપીએ છીએ. આશા છે કે આવા ઉદાર અને વિચારશીલ મહ જીવનમાંથી વાચકાને ઘણું મળી રહેશે. અભ્યાસ : જન્મ સ્થાન : ઘડેચી (આખા મ’ડળ) તા. ૨૫-૧૧-૧૮૮૫ પિતાનું નામ : વારીયા કાલીદાસ મેઘજીભાઈ. માતાનું નામ : કૈશભાઇ. ભાણવડમાં અને પરખંદરમાં રહી ફકત જરૂર પુરતું ભણ્યા. પરદેશગમનઃ માત્ર ખારવષઁની વયે તેમના કાકા નથુભાઈ મેઘજીને ત્યાં જેલા ખાતે અનુભવ મેળવવા રહ્યા દરમ્યાન જેલા (શ્રી. સેામાલીલેન્ડ ) જીબુટી (ફ્રેન્ચ લેન્ડ) એડન અને ઈથીએપીઆ તરફ પણુ અનુભવ મેળવ્યે. સેમાલી પ્રથમ ભાગીદારી : ખુલહારમાં શ્રી કાલીદાસ વેલજીના ભાગમાં ભળ્યા પરંતુ સંવત ૧૯૬૭માં તે દુકાન વીટી લીધી અને લગ્ન માટે સ્વદેશ આવ્યા. } લગ્ન : સંવત ૧૯૬૭માં તેમનાં લગ્ન બાજુના ગામ ગુંદા મુકામે ખૂબ જ પ્રતિષ્ઠિત કુટુંબ મહેતા સુંદરજી પ્રેમજીના જ્યેષ્ઠ પુત્ર ભાવાન સુંદરજીનાં સુપુત્રી મણીદેત સાથે થયાં.
SR No.009362
Book TitleDashvaikalika Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages725
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_dashvaikalik
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy