________________
RAMAARADARA
'अध्ययन गा. २५-सिद्धानामृर्ध्वगतिस्वरूपम् जलोपरिमतिष्ठाना भवति तथाऽष्टविधकर्मलेपसंभारभराक्रान्त आत्मा जगजलधौ निमजति, वद्विरहितयोर्ध्वगतिधर्मस्वार्धमेव गच्छति । तथा चोक्तं भगवता___“जह मिउलेवालित्तं, गरुयं तुंवं अहो चयइ एवं ।
आसवयकम्मगुरु, जीवा वचंति अहरगई ॥१॥ तं चेत्र तन्चिमुझं, जलोवार ठाइ जायलहुभावं ।
जह वह कम्मविमुक्का, लोयगपइडिया होति ।।२॥” इति । १ छाया-" यथा मुल्लेपाऽऽलिप्त, गुरुकं तुम्बमधो बजत्येवम् ।
__ आश्रवकृतकर्मगुरवो, जीवा बजन्ति अधरगतिम् ॥१॥ तदेव (तुम्बं) तद्विमुक्तं (पृल्लेपविमुक्त), जलोपरि विष्ठति जातलघुभावम् । . यथा तथा कर्मविमुक्ता (सिद्धाः) लोकाग्रतिष्ठिता भवन्ति ॥२॥" आजाती है। इसीप्रकार आठ कर्मरूपी लेपके भारसे भारी आत्मा संसाररूपी समुद्र में डूबी रहती है। जब कर्मरूपी लेपसे रहित होजाती है तय अर्ध्वगमनका स्वभाव होनेसे ऊर्ध्वगमन करती है। भगवानने कहाभी है___"जैसे मिट्टीके लेपसे लिप्त तुम्बी भारी होनेसे नीचेकी ओर जाता है वैसेही आस्रवसे उत्पन्न काँसे आत्मा अधोगतिको प्राप्त होती है ॥१॥ जैसे तुम्बी लेपसे मुक्त होनेपर लघु होकर जलके ऊपर आजाती है उसी प्रकार कर्मसे मुक्त होकर आत्मा लोकके अग्रभाग पर विराजमान हो जाती है ॥२॥" એ તુંબડી નીચેથી ઉઠીને જળની ઉપર આવી જાય છે. એ જ પ્રકારે આઠ કર્મ રૂપી લેપના ભારથી ભારે એ આત્મા સંસારરૂપી સમુદ્રમાં ડુબી રહે છે. જ્યારે કમરૂપી લેપથી રહિત થઈ જાય છે ત્યારે ઊર્ધ્વગમનને સ્વભાવ છેવાથી ઊદ્ધ ગમન કરે છે. ભગવાને કહ્યું પણ છે કે
જેમ મટીના લેપથી હિત તુંબડી ભારે હોવાથી નીચેની બાજુએ જાય છે, તેમજ આસવથી ઉત્પન્ન થએલા કર્મોથી આત્મા અર્ધગતિને પ્રાપ્ત થાય છે. (૧) જેમ તુંબડી લેપથી મુકત થતાં લધુ થઈને જલની ઉપર આવી જાય છે, તેમ કર્મથી મુક્ત થઈને આમા લેકના અગ્રભાગ પર વિરાજમાન થઈ જાય છે. (૨)”