________________
अध्ययन ४ गा. १५-मोक्षस्वरूपम्
३२७ तस्मादात्मनः सकलकर्ममलविरहिता सद्भावस्वरूपा काचिदवस्याऽवश्यम्भाविनी ।
नच 'दीपस्याऽभ्रस्य वा निरन्वयविनाशदर्शनादात्मनः स (निरन्वयविनाश:) कथं ने-'ति शङ्कनीयम्, तयोरपि निरन्वयविनाशानभ्युपगमात् , यथा कर्पूरस्य 'पिपरमेष्ट' इति ख्यातपदार्थस्य वा वातेन हियमागस्य परिणमनसौम्यादिन्द्रियगोचरत्वापायेऽपि न सर्वथाऽभावः किन्त्ववस्थान्तरेण परिणतिमात्रम् , तथैव भदीपपर्यायाऽऽपन्नाः पुद्गलास्तमस्त्वेन परिणमन्ति, एवमभ्रस्यापि विशीयमाणम्य पुद्गलपुनः परिणाममूक्ष्मत्वेन दृष्टिपथममाप्तोऽपि न पुद्गलत्वेनाऽसद्भूतः। एवमेवानहीं होता। जब सत् पदार्थका अभाव नहीं हो सकतातो आत्माकी भी समस्त कर्मोंसे रहित विद्यमान अवस्था अवश्य होनी चाहिये। - यौद्ध-जय दीपककी ज्यालाका तथा मेघका निरन्वय नाश देखा जाता है तो आत्माका निरन्वय (सर्वथा) नाश क्यों नहीं हो सकता।
जैन-यह कहना सल नहीं है कि दीपककी ज्वाला और मेघ का निरन्वय नाश होजाता है। वह सूक्ष्मरूपसे परिणमन होनेसे यद्यपि इन्द्रियगोचर नहीं होता तथापि उसका सर्वथा अभाव नहीं होजाता, वह दूसरी सूक्ष्म अवस्था को प्राप्त होजाता है। इसी तरह प्रदीप अवस्था चाले पुद्गल अन्धकाररूपमें परिणत होजाते हैं। मेघ जय छिन्न-भिन्न हो जाता है तो सूक्ष्मरूपमें परिणत होजाने से इन्द्रियोंद्वारा गृहीत नहीं हो सकता तथापि पुद्गल के रूपमें विद्यमान रहता ही है। ऐसे ही समस्त થતું નથી, જે સત પદાર્થને અભાવ થઈ શકતું નથી તે આત્માની પણ સર્વ કર્મોથી રહિત વિદામાન અવસ્થા અવશ્ય હેવી જોઈએ.
બૌદ્ધ– દીપકની જાળને તથા મેઘને નિરન્વય નાશ જોવામાં આવે છે; તો આત્માને નિરન્વય (સર્વથા) નાશ કેમ ન થઈ શકે?
જેન–એમ કહેવું સત્ય નથી કે દીપકની વાળા અને મેઘને નિરન્વય નાશ થઈ જાય છે. સૂમરૂપથી પરિણમન થવાથી જે કે તે ઇન્દ્રિયગેચર થતાં નથી, તથાપિ એને સર્વથા અભાવ થઈ જતું નથી, તે બીજી સૂમ અવસ્થાને પામે છે. એ રીતે પ્રદીપ અવસ્થાવાળાં પુગલ અંધકારરૂપમાં પરિણત થઈ જાય છે. મેઘ જ્યારે છિન્ન-ભિન્ન થઈ જાય છે ત્યારે તે સૂમરૂપમાં પરિણુત થઈ જવાથી ઇંદ્રિકાશ ગ્રહીત થઈ શકતો નથી, તેપણ યુગલના રૂપમાં વિદ્યમાન