________________
१३४
श्रीदशवकालिकमरे " आशा नाम नदी मनोरथजला तृष्णातरनाकुला,
रागग्राहवती वितर्कविहगा धैर्यद्रुमध्वंसिनी । मोहाऽऽवर्तमुदुस्तराऽतिगहना मोहचिन्तातटी,
तस्याः पारगता विशदमनसो नन्दन्ति योगीश्वराः॥१॥" इति अपरं चाऽऽर्णय
"विपयाशामहापाशाद्, यो विमुक्तः मुदुस्त्यजाद । । ___ स एव कल्पते मुक्य नान्यः पट्शास्त्रवेधपि ॥ १॥" इति, हे शिष्य ! एवं विषयभोगस्पृहाऽपि महतेऽनय कल्पते, किं पुनस्तदुप
"आशा, नदीके समान है, इसमें मनोरथरूपी जल भरा हुआ है। तृष्णाको तरंगे छलांगे माररही हैं,रागरूपी ग्राह इसमें निवास करते हैं, नानाप्रकारके सोच-विचार ही इसमें पक्षी हैं, यह नदी धीरता-रूपी वृक्षको विध्वंस करनेवाली है, चिन्तारूपी इसकातट है, इसका पार करना बहुत कठिन है, जोमुनीश्वर इस नदीको पार कर लेते हैं वे हीसुखी होते हैं।॥१॥" . और सुनो
"विपयोंका आशापाशदुस्त्याज्य है। जोइस पाशसे मुक्त हो जात हैं वेही मोक्ष-मार्गके अधिकारी होते हैं, अन्य नहीं; चाहे वह सभी शास्त्रोंके पारंगत क्यों न हो ! ॥१॥"
हे शिप्य ! इसप्रकार विषय भोगनेकी इच्छा भी महान् अनर्थको उत्पन्न करती है, तो विपयोंके सेवनके विषयमें तो कहना ही क्या है?
આશા નદીના જેવી છે, તેમાં મને રથરૂપી જળ ભરેલું છે. તેણુનાં તરંગે ઉછળી રહ્યા છે, રાગરૂપી ગ્રાહ એમાં નિવાસ કરે છે, નાના પ્રકારના વિચારે તેમાં પક્ષીરૂપ છે, એ ધીરતારૂપી વૃક્ષને દવંસ કરવાવાળી છે. ચિન્તા એનું તટ છે એ નદીને પાર કરવી અત્યંત કઠિન છે, જે મુનીવર એ નદીને પાર ४३. छे ते अभी थाय छ;" (१) मने जी श्रवा -'
“વિષયનો આશાપાશ સત્યાય છે. જેઓ એ પાશથી મુક્ત થઈ જાય છે તેઓ જ મેક્ષમાર્ગના અધિકારી બને છે--બીજા નહિ, પછી ભલે તેઓ બધાં શાસ્ત્રના પારંગત કેમ ન હોય?” (૧)
હે શિષ્ય એ રીતેં વિષચ ભોગવવાની ઈચ્છા જ મહાન અને ઉત્પન્ન પર છે. તે વિષયના સેવનની બાબતમાં તે કહેવું શું ? બસ, તું સમજી લે