SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ - -- - अध्ययन २ गा. ४ कामरागदोपानुचिन्तनम् १२५ दोपा विविधशस्त्रास्त्रधारिणः प्रबलशत्रव इव समुत्तिष्ठन्ति । तत्रादावार्तरौद्रध्यानं हृदये पदमारोपयति, तस्मिश्च विद्यमाने प्रमादः साहस-मज्ञान-मधर्मो-सिद्धिस्तथाऽन्येऽपि दोषाः समायान्ति । अब्रह्मचर्यस्य सकलपमादस्थानत्वेन प्रमादः, यविचारितकार्यकरणबुद्धिसमुत्पादकत्वेन साहसं, बोधिवीजविनाशकत्वेन अज्ञानम् , अधोगतिकारकत्वेन अधर्मः, अष्टविधकर्मजनकत्वेन असिद्धिश्च, एते दोपावेतोगृहे संयमरत्नापहाराय यथेच्छमाशु प्रविशन्ति । किञ्च-विपयरागः, सकलपापानां निदानम् ; कुठार इव चारित्रतरुं छिनत्ति, दोप इस प्रकार आ खड़े होते हैं मानों अनेक अस्त्र-शस्त्र लेकर प्रवल शत्रु आ डटे हों। पहले पहल तो आर्त्तध्यान और रौद्रध्यान हृदयमें स्थान पा लेते हैं । इनके स्थान पाते ही प्रमाद, साहस, अज्ञान, अधर्म, असिद्धि आदि अनेक दोप उपस्थित होते हैं। __ अब्रह्मचारीको प्रमादके सव कारण मौजूद रहते हैं इसलिए प्रमाद, विना विचारे कार्य करनेसे साहस, पोधि-रूपी बीजका विनाशक होनेसे अज्ञान, अधोगतिमें लेजानेके कारण अधर्म, और आठों कर्मोंका जनक होनेसे असिद्धि, और इस प्रकारके अनेक दोप शत्रुकी तरह चित्तरूपी घरमें संयमरूपी रत्नको लूटनेके लिए इच्छानुसार प्रवेश कर जाते हैं। विषयराग सकल पापोंका मूल कारण है, चारित्र-वृक्षको, काटनेके लिए कुठार है। जिस प्रकार कज्जल, सफेद वस्त्रको मलिन कर देता ખડા થાય છે, જાણે કે અનેક અસ્ત્ર-શસ્ત્ર લઈને પ્રબળ શત્રુઓ આવી પહોંચ્યા હેય. પહેલાં તે આત્ત-સ્થાન અને રોદ્ર–ધ્યાન હૃદયમાં સ્થાન જમાવી લે છે. તેને સ્થાન મળતાં જ પ્રમાદ, સાહસ, અજ્ઞાન, અધમ, અસિદ્ધિ આદિ અને દશે આવી ઊભા રહે છે. અબ્રાચારીની સમીપે પ્રમાદનાં બધાં કારણે હાજર રહે છે. એથી પ્રમાદ, વગર વિચારે કાર્ય કરવાથી સાહસ, બધિરૂપી બીજનું વિનાશક હોવાથી અજ્ઞાન, અધોગતિમાં લઈ જવાને કારણે અધર્મ, અને આઠે કર્મોનું જનક હોવાથી અસિદ્ધિ અને એવા જ બીજા અનેક દે શત્રુની પેઠે ચિત્તરૂપી ઘરમાં સંયમરૂપી રત્નને લૂંટી લેવાને ઈચ્છાનુસાર પ્રવેશ કરે છે. વિષયરાગ બધાં પાપનું મૂળ કારણ છે ચારિત્ર વૃક્ષને કાપનારે કેહડે છે.
SR No.009362
Book TitleDashvaikalika Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages725
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_dashvaikalik
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy