________________
अध्ययन १ गा. १ अहिंसासंयमतपोविवेकः रक्षकाविवाऽहिंसावतस्य संरक्षके। यद्वा एतवयस्याहिंसापरिपोषकतया पृथङ्निर्देशः संगच्छते ।
अन्यच्च अहिंसा माणन्यपरोपणनिवृत्तिमधाना, संयमस्तु श्रोत्रादीन्द्रियनिग्रहमधान इति महद्वैलक्षण्यमुपलभ्य पृथनिर्देशः । तपसो चैलक्षण्यं तु न कस्यचित् संशयगोचरः स्वरूपत एव परस्परं भेदाद , तथाहि-अहिंसा नाम स्वतः परतो वा माणग्यपरोपणनित्तिकरणं, तपस्तु क्षुत्पिपासाशीतोष्णादिसहिष्णुत्वरूपमिति । राजाके आत्मरक्षकोंकी तरह अहिंसाव्रतके रक्षक है, जबतक संयम और तप न हों तबतक अहिंसाका सम्यक पालन नहीं हो सकता।
एक समाधान औरभी है-अहिंसामें प्राणोंके व्यपरोपणकी निवृत्तिकी प्रधानता है, और संयममें श्रोत्र आदि इन्द्रियोंके निग्रहकी प्रधानता है। इस प्रकार इनमें कितनी ही प्रकारकी बड़ी २ विशेपताएँ देखकर सूत्रकारने पृथक् कथन किया है। तपके स्वरूप में तो इतनाभेद है कि किसीको सन्देह हो ही नहीं सकता । अपने या दूसरेके द्वारा प्राणव्यपरोपणकी निवृत्ति करनेको अहिंसाकहते हैं, और क्षुधापिपासाशीत उष्ण आदिको सहन करना तप कहलाता है। . प्रश्न-भगवान्ने अहिंसा संयम और तप इन तीनोंमें तपको ही
अन्तमें क्यों कहा? આત્મરક્ષકેની પેઠે અહિંસાવ્રતના રક્ષક બને છે. જ્યાં સુધી સંયમ અને તપ ન થાય ત્યાં સુધી અહિંસાનું સમ્યક્ પાલન થઈ શક્યું નથી.
એક સમાધાન બીજું પણ છે. અહિંસામાં પ્રાણેના વ્યપરંપણની નિવૃત્તિની પ્રધાનતા છે. અને સંયમમાં શ્રેત્ર આદિ ઈદ્રિના નિગ્રહની પ્રધાનતા છે. એ રીતે એમાં અનેક પ્રકારની મેટી મેટી વિશેષતાઓ જોઈને સૂત્રકારે પૃથક કથન કર્યું છે. તપના સ્વરૂપમાં તે એટલે ભેદ છે કે કઈને સંદેહ થઈ શકે નહિ. પિતાની અથવા બીજાની દ્વારા પ્રાણના વ્યાપણની નિવૃત્તિ કરવી તેને અહિંસા કહે છે, અને ભૂખ તરસ ટાઢ તાપ આદિને સહેવાં તે त५ ४२वाय छे.
પ્રશ્ન–ભગવાને અહિંસા, સંયમ અને તપ એ ત્રણમાં તપને છેલ્લે કેમ કહ્યું ?