________________
श्रीदर्शने कालिकमुत्रे
नवेचं मुखखिका भवतु वन्धनीया तथापि दोरकस्य बन्धने निबन्धनवा ssगमतो न लभ्यते, तथा च तत्मान्तभागेनापि बन्धनं सुसम्पादम्, अन्यमेतेन दोरकपरिग्रहेणेति चेन्न, मुखवत्रिकाबन्धनस्य शास्त्रमतिपाद्यतायां सिद्धायां तत्रा-ल्पमेव दोरकमपेक्ष्य निरवयमकारेण तन्धनसिद्धी सत्यां चारित्रमालिन्यापादकमकारान्तराश्रयणस्यानौचित्यात् मुखवत्रिकामान्तभागेन शिरःपचाद्भागे न्यूनठावशाद्रन्थिविरहमाप्ताबुचिता धिकतन्मानकल्पनायामुत्त्ररूपणापत्ते | किञ्च मुखोपरि मुत्रिकाया बन्धनं दोरकेणैव समुचितं भगवद चि
४६
-
प्रश्न- उक्त प्रकारसे मुख पर मुखयस्त्रिका बाँधना तो सिद्ध हुआ किन्तु डोरा लगाकर बाँधना आगममें कहीं नहीं पाया जाता। इसलिए मुखवत्रिक के छोर (पल्ला) से भी उसे बाँध सकते हैं. डोराकी क्या आवश्यकता है ?
उत्तर- उनका यह कथन ठीक नहीं है । क्योंकि जब यह सिद्ध हो चुका कि आगम मुखवत्रिकाका बाँधना प्रतिपादित किया गया है तो छोटेसे डोरेसे निर्दोपतापूर्वक बन्धनकी सिद्धि होने पर चारित्रको मलिन करने वाले दूसरे तरीके काममें लाना अनुचित है। मुखचत्रिकाके छोरसे, सिरके पीछे न्यूनताके यशसे गांठ न लगा सकने से मुख'वत्रिकाके उचित प्रमाणसे अधिककी कल्पना करनी पडेगी, और ऐसी कल्पना करने से उत्सूत्रप्ररूपणाका दोष लगेगा ।
दूसरी बात यह है कि डोरेसे ही मुख पर मुखवत्रिका बांधना
પ્રશ્ન-એ પ્રકારે મુખ પર મુખવસ્ત્રકા માંધવાનું તે સિદ્ધ થયું, પરન્તુ દેરા લગાવીને ખાંધવાનું આગમમાં કયાંય મળી આવતુ નથી, તેથી કરીને મુખ વજ્રકાના છેડાથી પણ તેને બાંધી શકાય છે. દેવાની શી આવશ્યકતા છે.
ઉત્તર-એનું કથન ખરાખર નથી; કારણ કે જે એ સિદ્ધ થઈ ચૂકયું કે આગમમાં સુખસ્ત્રિકા માંધવાનું પ્રતિપાદિત કરવામાં આવ્યુ છે તે નાના સરખા દોરાથી નિર્દેવતા પૂર્વક અંધનની સિદ્ધિ થતાં ચારિત્રને મલિન કરનારા ખીજા પ્રકાર કામમાં લેવા એ અનુચિત છે, મુખસ્રિકાના છેડાથી શિરની પાછળ ન્યૂનતાને કારણે ગાંઠ ન બાંધી શકાવાથી મુખષિકાને ઉચિત પ્રમાણુથી વધારે '(લાંબી) રાખવાની કલ્પના કરવી પડશે, અને એવી કલ્પના કરવાથી ઉત્સૂત્ર પ્રરૂપણાના દેષ લાગશે,
શ્રીજી વાત એ છે કે દોરાથી જ મુખ પર મુખસિકા બાંધવી ઉચિત છે