SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ १४ दशाश्रुतस्कन्धसूत्रे शय्यासनिकः, मर्यादाधिकशय्यासनादिसेवनेन चतुर्थाऽसमाधिस्थान दोपभागी भवति, प्रमाणाधिकवस्तुग्रहणे यथोचिततत्पमार्जना प्रतिलेखना विरहात्तेपु नानाविधत्रसस्थावरजीवोत्पत्तिः सम्भाव्यते,तेनाऽऽत्म--संयमोभय-विराधना सम्भवत्येव । अत्रायं दृष्टान्तः कश्चिन्मर्यादातिरिक्तशय्या-संस्तारकादिसेवी मुनिः सर्वेषां शय्यादीनां यथाकालं प्रतिलेखनाधभावे तदीयशय्यादौ कुन्युकप्रभृतिप्रभूतजीवानामुत्पत्तिजार्ता, पुनःपुनर्गुवादिप्रेरितोऽपि नासौ शय्यादिकं प्रतिलेखयति, नापि प्रमार्जयति, कदाचित् , कृष्णमहाभुजङ्गस्तच्छय्यायां समाजगाम । स प्रमादी शय्यामपतिलेख्याप्रमाज्यैव तदुपुरि शयितस्तेन भुजङ्गेन दप्टः प्रबलवेदनाभिरनालोचितअधिक शय्या और आसनका जो उपयोग करता है, वह चतुर्थ असमानिस्थान दोषका भागी होता है । .. , प्रमाण से अधिक वस्तुका ग्रहण करने से उनका प्रमार्जन और प्रतिलेखन यथोचित नहीं हो सकता अतः उनमें अनेक प्रकार के बस और स्थावर जीवों की उत्पत्ति की सम्भावना है। उससे आत्मविराधना और संयमविराधना अवश्य ही होती है। यहाँ एक दृष्टान्त है। कोईएक मुनि, प्रमाण से अधिक शय्या और संस्तारक रखता था। वह शय्या और संस्तारक आदिका यथाकाल नियमानुसार प्रतिलेखन करता था। अतः उसके शय्या संस्तारादिकमें कुन्थुआ आदि अनेक जीवोंकी उत्पत्ति हुई । गुरुजीने वारंवार कहा तो भी वह अपने शय्या आदिका प्रमार्जन नहीं करता था । एक समय काला सर्प उसकी शय्यामें (विछौनेमें ) आकर बैठगया । बह प्रमादी शय्या का प्रमार्जन और प्रतिलेखन विना किये उसके ऊपर सो गया । उस सर्पने उसको અધિક શમ્યા તથા આસનનો જે ઉપયોગ કરે છે તે ચતુર્થ અસમાધિસ્થાન દોષના ભાગી થાય છે પ્રમાણુથી વધારે વસ્તુ ગ્રહણ કરવાથી તેનું પ્રમાર્જન તથા પ્રતિલેખન એગ્ય રીતે થતુ નથી આથી તેમાં અનેક પ્રકારના ત્રસ તથા સ્થાવર જીવાની ઉત્પત્તિની સંભાવના છે, તેથી આત્મવિરાધના તથા સંયમવિરાધના અવશ્ય થાય છે. मडी ४ दृष्टात छ.-. કે એક મુનિ પ્રમાણુથી અધિક શસ્ત્ર તથા સસ્તારક આદિ રાખતા હતા તે શા તથા સસ્તારક આદિનું યોગ્ય સમયે નિયમાનુસાર પ્રતિલેખન કરતા નહિ આથી તેની શય્યા તથા સસ્તારાદિકમા કુન્થઆ આદિ અનેક જીની ઉત્પત્તિ થઈ. ગુરુજીએ વારંવાર કહ્યું છતાં પણ તે પિતાની શય્યા આદિનુ પ્રમાર્જન કરતા (સાફ કરતા) નહિ. * એક સમય તેની શય્યામાં (પથારીમાં) કાળે સર્ષ આવીને બેસી ગયે તે પ્રમાદી શાને પ્રમાર્જન અને પ્રતિલેખન કર્યા વગર તેના ઉપર સુઈ ગયા. તે સર્પ
SR No.009359
Book TitleDashashrut Skandh Sutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages497
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_dashashrutaskandh
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy