________________
विपाकंश्रुते
॥ मूलम् ॥ तर णं से दत्ते गाहावई अण्णया कयाई सोभणंसि तिहिकरणदिवसणक्खत्तमुहुत्तंसि विउलं असणं४ उवक्खडावेइ, उवक्खडाविता मित्तणाइ० आमंते, आमंतित्ता पहाए जाव पायच्छिते सुहासणवरगए तेणं मित्त० सद्धिं संपरिवुडे तं देवदत्ता पुत्री है हम उसे अपने युवराज के लिये वरण करना चाहते हैं । कहिये, इसमें भेट स्वरूप हमें आपको क्या देना चाहिये । आप यह विश्वास रखें यह संबंध बहुत ही उचित है। यदि आपकी भावना हो तो संबंध आज से ही निश्चित कर लिया जाय । इस प्रकार राजपुरुषों का अभिप्राय सुन कर दत्तसार्थवाह बहुत ही प्रसन्न हुआ । अन्त में उसने अपनी इस संबंध के लिये शुभ सम्मति प्रदर्शित करदी और कहा कि यह आप लोगों का बडा भारी अनुग्रह है जो आप जैसे बडे व्यक्ति हमारे जैसे छोटे व्यक्तियों के साथ अपने युवराज का संबंध स्थापित कर रहे हैं | संबंध - वार्ता निर्णीत हो जाने पर दत्तसार्थवाह ने चलते समय उन राजपुरुषों को पुष्प वस्त्रादिकों से खूब आदरसत्कार कर विदा किये, वे सबके सब प्रसन्न वदन होते हुए वैश्रवण राजा के पास आये, संबंध निश्चित हो जाने की वार्ता के समाचार सुना कर राजा को संतुष्ट किया || सू० १३ ॥
६६२
આપની જે દેવદત્તા પુત્રી છે તેને લગ્ન સંબંધ અમે અમારા યુવરાજની સાથે કરવા ચાહીએ છીએ. તે આપ અમને જણાવા કે તેના બદલામાં ભેટરૂપે અમારે તમને શું આપવાનું રહેશે ? તમે ખાત્રીથી માનશે કે આ સબંધ ઘણાજ ચેગ્ય છે. જો તમારી ભાવના હોય તેા સંબંધને આજથીજ નિશ્ચય કરી લઇએ, આ પ્રમાણે રાજપુરુષાને અભિપ્રાય સાંભળીને દત્તસાર્થવાહ ઘણાજ પ્રસન્ન થયા અને છેવટમાં તેમણે આ સંબંધ માટે પેત્તાની શુભ સંમતિ જાહેર કરી ખતાવી અને કહ્યું કે તમારા સૌના મારા ઉપર મોટા અનુગ્રહ છે કે આપ જેવા મેાટા માણસા અમારા જેવા નાના—માણસે સાથે તમારા યુવરાજને લગ્ન સંબંધ સ્થાપિત કરવા ઈચ્છે છે. પછી સંબ ંધ વિષેના નિય થયા બાદ દત્તસા વાહે-જયારે તે રાજપુરુષા વિદાય થવા લાગ્યા ત્યારે તેમને પુષ્પ, વસ્ત્રાદિકાથી ઘણેા જ આદર સત્કાર કર્યાં અને વિદાય ર્યાં. તે સૌ રાજપુરુષા પ્રસન્નમુખ બનીને વૈશ્રવણ રાજાની પાસે આવ્યા અને સમધ નકકી થઈ ગયા છે તે હકીક્ત ક્વીને રાજાને પ્રસન્ન કર્યા. ૫ સૂ૦ ૧૩ ૫