SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ ३६८ विपाकश्रुते 'यह चोरसेनापति दुर्जय है' इस प्रकार के विचार से अपने नगर को वापिस लौट आया। वहां आकर राजा से यथावत् समस्त वृत्तान्त आद्योपान्त कह सुनाया । उसने उसमें अभग्नसेन को शक्ति के गौरव का वर्णन करते हुए बतलाया कि-हे नाथ ! मैं ज्यों ही यहां से ससैन्य शालाटवी की ओर प्रस्थित हुआ, एक गहन दुर्गम अटवी मैं अपने पूर्णरूप से खाने पीने की व्यवस्था कर छिपे हुए उस अभग्नसेन ने मेरा सामना किया। उस साम्हने में मुझे यह पूर्णरूप से विश्वास हो गया है कि जब यह इस प्रकार के उसके समक्ष न अश्ववल काम दे सकता है, न हस्तिबल टिक सकता है, न योद्धाओं की शक्ति उसे विजित कर सकती है, न रथबल उसे अपनी दुष्प्रवृत्ति से रोक सकता है और न चतुरंगिणी सेना ही उसे जीत सकती है। यह शक्तिबल से तो वश में किया नहीं जा सकता, तब मेरी राय तो अब यही है कि उसे साम दाम दण्ड और भेद से वश करने का प्रयत्न करना चाहिये । प्रबल शत्रु इनके द्वारा ही परास्त किये जाते हैं । इस प्रकार दंड सेनापति की उचित सलाह मानकर महावल राजा ने ऐसा ही किया। धनादिक की सहायताद्वारा उसने अभग्नसेन के पक्ष के मनुष्यों को फोड कर વિચારથી પિતાના નગરમાં પાછો ફરી આવે, આવીને રાજાને જે કાંઈ હકીક્ત હતી તે તમામ પહેલેથી છેલ્લે સુધી કહી સંભળાવી, તેણે અભસેનની શકિતનાં ગૌરવનું વર્ણન કરતાં જણાવ્યું કે-હે નાથ! હું જ્યાં અહીંથી સૈન્ય સાથે શાલાટવીની તરફ પ્રસ્થિત થયે તેવામાં એક ગહન દુર્ગમ વનમાં પિતાના પૂરા પ્રમાણમાં ખાન-પાનની ગેઠવણ કરીને સંતાઈ રહેલ તે અભસેને મારો સામનો કર્યો, તેણે અમારે સામનો કર્યો તેમાં મને પૂરી રીતે વિશ્વાસ આવી ગયો કે - જ્યારે આ પ્રકારે તેની પાસે અશ્વબલ કામ આપી શકતું નથી, હાથીનું બળ ટકી શકતું - નથી. દ્ધાઓની શકિત પણ તેને જીતી શકતી નથી. નું બળ પણ તેની દુષ્યવૃત્તિને રોકી શકતું નથી. અને ચતુરંગિણી સેના પણ તેને જીતી શકતી નથી, તે શક્તિ-બળ વડે તે કઈ રીતે વશ કરી શકાશે નહિ, ત્યારે મારો વિચાર હાલમાં એ છે કે તેને સામ, દામ, દંડ અને ભેદ નીતિ વડે કરીને વશ કરવાના પ્રયત્ન કરવા જોઈએ. મહાબળવાન શત્રુને પણ તેના દ્વારા પરાજય કરી શકાય છે. આ પ્રમાણે દંડ સેનાપતિની ઉચિત સલાહ માનીને મહાબલ રાજાએ તે પ્રમાણે કર્યું. ધન આદિની સહાયતાદ્વારા તેણે અભસેનના પક્ષમાં રહેનારાં મનુષ્યને ફેડયાં અને
SR No.009356
Book TitleVipaksutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages825
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_vipakshrut
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy