SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ विपाकचन्द्रिका टीका, श्रु० १, अ० १, एकादि राष्ट्रकूटस्यान्यायवर्णनम् . १३१ . ॥ मूलम् ॥ तए णं तस्स एकाइथस्स स्ट्रकूडस्स अण्णया कयाई सरीरगंसि जमगसमगमेव सोलस रोगातंका पाउब्भूया, तंजहा-सासे १, कासे २, जरे ३, दाहे ४, कुच्छिसूले ५, भगंदरे ६, अरिसा ७, अजीरए ८, दिट्ठि ९,-मुद्धसूले १०, अरो-: से बड़ी निर्दयता से वसूल करता था। लांच और घूस का इस अन्यायी राजा के राज्य में सर्वत्र एकच्छन्न राज्य छाया हुआ था। इसकी कृपा से दुर्जन और प्रजापीडक जन वहाँ आनन्दित रहते, और न्यायी एवं धर्मात्माओं को अपना जीवन कष्टमय बिताना पड़ता था। इसके शासन में सज्जनों एवं न्यायप्रिय व्यक्तियोंका कोई आदर नहीं था, झूठे और दगाबाजोंकी ही वहां चलती थी। प्रत्येक वस्तु, चाहे वह उपयोगी हो चाहे अनुपयोगी हो सब पर, कर (टेक्स) की मुद्रा लगी हुई रहती थी। जरा-जरा से अपराध में लोगों मनमाना दण्ड किया जाता था, दण्ड की तो यहां तक दशा थी कि किसी एक व्यक्ति के अपराधी घोषित होने पर उस के पूरे गांववालों से इच्छानुसार दण्ड लिया जाता था। 'तुम्हें इतना दण्ड देना पड़ेगा !'-इस प्रकार की राजघोषणा होने पर फिर उसकी किसी भी कचहरी में अपील नहीं होती थी। राजाज्ञा બહુજ નિર્દયતાથી વસુલ કરતો હતો. લાંચ અને રૂપવતનું તે અન્યાયી રાજ્યમાં તમામ ઠેકાણે એકછત્ર રાજ્ય છવાઈ ગયું હતું. તેની કૃપાથી દુર્જન અને પ્રજાને પીડા કરનાર માણસ તેના રાજ્યમાં આનન્દ કરતા હતા, અને જે ન્યાયપરાયણ તથા ધર્માત્મા હતા તેઓને પિતાનું જીવન કષ્ટથી વીતાવવું પડતું હતું. તેના શાસનમાં સજજને અને ન્યાયપ્રિય માણસેને કોઈ પ્રકારે આદર-ભાવ મળતું નહિ, જૂઠા અને દગાબાજેનું ત્યાં તમામ પ્રકારે ચલણ હતું. દરેક વસ્તુઓ કે જે ઉપયોગી હોય અગર ઉપગી ન હોય તે તમામ પર કર (ટેકસ)ની છાપ લાગેલી રહેતી હતી. જરા– જેટલા અપરાધમાં પણ માણસ પર પિતાની ઈચ્છા પ્રમાણે દંડ કરતે, દંડની તે ત્યાં સુધી દશા કરી હતી કે—કઈ એક માણસને અપરાધ જાણવામાં આવતાં તેને તમામ ગામવાળા માણસ પાસેથી ઈચ્છાનુસાર દંડ લેવામાં આવતું હતું. તમારે આટલે દંડ આપજ પશે” – આ પ્રકારનો રાજા તરફથી ઢરે થતાં તેની કચેરીમાં
SR No.009356
Book TitleVipaksutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages825
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_vipakshrut
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy