________________
१२४
.: : विपांकश्रुते होकर रहती थी। हरतरह से प्रजा में आनन्द का एकछत्र राज्य था। इस नगर का शासक धनपति नामका नरेश था, जिसके शौर्य और पराक्रम की धाक के मारे प्रबल पराक्रमी शत्रुजन भी काँपते रहते थे। इसी नगर के कुछ निकट अग्निकोण में विजयवर्धमान नामका एक खेट बसा हुआ था। इसमें पांचसौ गाव लगते थे। इसका अधिपति 'एकादि' इस नाम का , एक मांडलिक राजा था। यह नीति और न्याय मार्ग से विपरीतवृत्तिवाला था। धर्म-कर्म से इसे बिलकुल ही प्रीति नहीं थी। यह महाअधर्मी और महाअन्यायी था, दुराचारी और व्यभिचारी था, मांसादिक भक्षण करना और कराना इसका दैनिक आचार था। इसकी आजीविका भी ऐसे ही अधार्मिक कार्यों से संपन्न होती थी। श्रुतचारित्ररूप धर्म का नाम सुनते ही इसके मस्तिष्क का पारा अपनी मर्यादा को उलंघन कर जाता था। स्वयं अधर्मी, दुराचारी, और अन्यायी तो यह था ही और दूसरों को भी इसी प्रकार से बनने का उपदेश आदि देता रहता था। उस खेट में और उससे लगे हुए उन पांचसौ ग्रामों में इसकी और इसके नियोगिजनों की आज्ञा चलती थी। यह और इनके नियोगीजन वहां के अधिपति थे, मुखिया थे, रक्षक थे, स्वामी थे और सेनापति आदि थे ॥ सू. १४ ॥ આ નગરનો શાસક ધનપતિ નામને રાજા હતો, જેનાં શૌર્ય અને પરાક્રમના ભયથી પ્રબળ પરાક્રમી શત્રુઓ પણ કાંપતા હતા. આ નગરની થેડી નજીકમાં– અગ્નિકોણમાં વિજ્યવદ્ધમાન નામને એક ખેડ વસેલું હતું. તેના તાબામાં પાંચ ગામ હતાં, તેને રાજા “એકાદિ” આ નામને એક માંડલિક અધિપતિ હતો. તે નીતિ તથા ન્યાયમાર્ગથી વિપરીત–વૃત્તિ–વાળો હતો, ધર્મ–કમમાં તેને બિલકુલ પ્રીતિ ન હતી, તે મહા–અધમી અને મહા–અન્યાયી હતો, દુરાચારી અને વ્યભિચારી હતો, માંસાદિક ભક્ષણ કરવું અને કરાવવું એ તેને દૈનિક આચાર હતો, તેની આજીવિકા પણ એવીજ અધાર્મિક કાર્યોથી સમ્પન્ન થતી હતી. મૃતચારિત્રરૂપ ધર્મનું નામ સંભળતાં જ તેના મસ્તકનો પાર પિતાની મર્યાદાનું ઉલ્લંઘન કરી જતું હતું. પિતે અધમી, દુરાચારી, અને અન્યાયી તે તે હજ અને બીજાને પણ પ્રમાણે બનવાનો ઉપદેશ આપતે હતે. તે ખેડ–કો અને તેની સાથેના તે પાંચસે ગામમાં તેની અને તેના નિયગીજન–વિશ્વાસુ માણસોની આજ્ઞા ચાલતી હતી. તે પિતે તથા તેના વિશ્વાસુ માણસે ત્યાંના અધિપતિ હતા, મુખ્ય હતા, રક્ષક હતા, સ્વામી હતા અને सेनापति माह ता. (सू० १४.)