________________
-.
.
विपाकचन्द्रिका टीका, श्रु० १,अ० १, विजयस्य भगवदर्शनार्थ गमनम् ७३..
॥ मूलम् ॥ तए णं से जाइअंधे पुरिसे तं महाजणसदं जाव सुणेत्ता तं पुरिसं एवं वयासी-किन्नं देवाणुप्पिया ! अज्ज मियागामे णयरे इंदमहेइ वा० जाव निग्गच्छंति ? । तए गं से पुरिसे. तं जाइअंधं पुरिसं एवं वयासी-नो खलु देवाणुप्पिया! इंदमहेइ वा जाव णिग्गच्छंति, एवं खल देवाणुप्पिया! सम्रणे चंदनपादप नामके बगीचे में पधारे । समाचार पाते ही जनलह एकत्रित होकर, उनकी वंदना तथा उनसे धर्मदेशना सुनने के निमित्त उस बगीचे में जा पहुँचा। विजय राजा भी भगवान के आगमनवृत्तान्त को सुनकर अत्यंत हर्षित हो पूरे ठोटबाट के साथ अपनी समस्त सेना को साथ लेकर प्रभु की वंदना के लिये राजमहल से हाथी पर सवार होकर निकले। चलते२ जब प्रभु की बाह्य विभूति कुछ दूरसे उन्हें दृष्टि-गोचर होने लगी तब वे हाथी को खडा कर उससे उतर पडे, और राजचिह्नों का परित्याग कर, पांच अभिगमों से युक्त हो, प्रभु के निकट पहुँचे। पहुँचते ही उन्होंने भगवान की तीन बार हाथ जोडकर वंदना की, नमस्कार किया, फिर मानसिक, वाचिक एवं कायिक यह त्रिविध पर्युसना- . सेवा करने लगे ॥ सू० ६॥
મૃગાગ્રામનગરના બાહ્યપ્રદેશમાં આવેલ ચંદનપાદપ નામના બગીચામાં પધાર્યા. સમાચાર મળતાંજ જનસમૂહ એકત્રિત થઈને તેમને વંદન કરવા તથા તેમની પાસેથી ધર્મ ઉપદેશ સાંભળવા નિમિત્ત બગીચામાં જઈ પહોંચે. વિજય રાજા પણ ભગવાનનું આગમન સાંભળીને અત્યંત હર્ષ પામી પૂરા ઠાઠ-માઠથી પિતાની તમામ સેનાને સાથે લઈને પ્રભુની વંદના કરવા માટે રાજમહેલમાંથી હાથીપર સવાર થઈને નીકળ્યા. ચાલતાં ચાલતાં જ્યારે પ્રભુની બાહ્ય વિભૂતિ થોડા દૂરથી નજરે પડી ત્યારે તરતજ હાથીને ઉભો રાખી નીચે ઉતરીને રાજાના તમામ ચિહ્નોને છોડી, પાંચ અભિગમથી. યુક્ત થઇને પ્રભુની નજીક પહોંચ્યા, પહોંચતાજ તેણે પ્રભુને ત્રણવાર હાથ જોડીને વંદના-નમસ્કાર કર્યા, અને માનસિક, વાચિક અને કાયિક એ ત્રણ પ્રકારથી પર્ય પાસના-સેવા કરવા લાગ્યા (સૂ૦ ૬)